Gujarati News

Gujarati News

  • બનાસકાંઠા: ગુંદરી ડીસા હાઇવે પર બે ટ્રકો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : કેમિકલ ભરેલા ટ્રક અને ખાલી ટ્રક વચ્ચે અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવર જીવતો ભડથું થયાની આશંકા :વધુ આગ પકડતા ફાયર બ્રિગેડ પહોંચી ઘટના સ્થળે:પાંથાવાડા અને ડીસા પોલીસ ઘટનાસ્થળે access_time 9:25 pm IST

  • મોડીરાત્રે રાજકોટના રાજનગર ચોકમાં બબાલ: દારૂ સાથે બે નામચીન શખ્શોએ આતંક મચાવ્યો: છરી સાથે દુકાનો અને હોસ્પિટલ બંધ કરાવી : ક્રાઇમ બ્રાન્ચ અને માલવિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 12:12 am IST

  • અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે નાણાંનો વરસાદ વરસવો શરૂ : તિરુપતિ બાલાજી મંદિરે 100 કરોડ રૂપિયા આપવાનું જાહેર કર્યું હોવાનું ટ્વીટર ઉપર અહેવાલ પ્રસારિત થયા છે : પટનાના મહાવીર મંદિરે રામજન્મભૂમિ માટે 10 કરોડ રૂપિયા આપવાનું જાહેર કર્યું છે : રામ જન્મભૂમિ મંદિરમાં દરરોજ ભંડારો કરવાનું પણ એલાન કર્યું છે access_time 10:52 pm IST