Gujarati News

Gujarati News

  • અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે નાણાંનો વરસાદ વરસવો શરૂ : તિરુપતિ બાલાજી મંદિરે 100 કરોડ રૂપિયા આપવાનું જાહેર કર્યું હોવાનું ટ્વીટર ઉપર અહેવાલ પ્રસારિત થયા છે : પટનાના મહાવીર મંદિરે રામજન્મભૂમિ માટે 10 કરોડ રૂપિયા આપવાનું જાહેર કર્યું છે : રામ જન્મભૂમિ મંદિરમાં દરરોજ ભંડારો કરવાનું પણ એલાન કર્યું છે access_time 10:52 pm IST

  • ઝારખંડમાં એકલાહાથે ચૂંટણી લડશે જેડીયુ : વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર : જેડીયુએ 11 ઉમેદવારોની જાહેરાત કરી : પ્રથમ તબક્કાના મતદાનવાળી સીટો પર જેડીયુએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા access_time 1:24 am IST

  • જામનગરમાં પટેલ પાર્ક પાસે ફાયરિંગ: એક્સ આર્મીમેને શ્રમિક પર ફાયરિંગ કર્યું : ઘાયલ શ્રમિકને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો: જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ફાયરિંગ કરી એક્સ આર્મીમેન ફરાર access_time 10:37 pm IST