Gujarati News

Gujarati News

  • રાજકોટ માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ધોધમાર વરસાદ : યાર્ડમાં પડેલો કેટલોક કપાસનો જથ્થો વરસાદી પાણીમાં પલળ્યો : ખેડૂતોના પાકને પણ થયું નુકશાન : રાજકોટમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત access_time 9:05 pm IST

  • જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં મુસાફર બસ અઢીસો ફૂટ નીચે ખાઈમાં ખાબકતા 16ના મોત : અકસ્માત સમયે ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતો હતો access_time 10:02 pm IST

  • અંતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યુ છે : રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી access_time 5:40 pm IST