Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

૧૪મી એશિયન ચેમ્‍પિયનશિપમાં સૌરભ ચૌધરીને મળ્‍યો સિલ્‍વર મેડલ

ઈન્‍ડિયન શૂટર સૌરભ ચૌધરી ૧૪મી એશિયન ચેમ્‍પિયનશીપમાં પુરૂષોની ૧૦ મીટર એર પિસ્‍તોલ ઈવેન્‍ટમાં સિલ્‍વર મેડલ જીત્‍યો છે. તેણે કુલ૨૪૪.૫ શૂટ મેળવ્‍યા હતા. પહેલા ક્રમાંકે ૨૪૬.૫ શૂટ સાથે નોર્થ કોરિયન પ્‍લેયર કિમ સોન્‍ગ ગુક રહ્યો હતો.

(4:43 pm IST)
  • ભાજપના સાત ધારાસભ્યો એનસીપીના સંપર્કમાં : મોટો રાજકીય વિસ્ફોટ : મહારાષ્ટ્રમા ભાજપના સાત ધારાસભાઓ એનસીપીના અજિત પવારના સંપર્કમાં હોવાનો મોટો રાજકીય વિસ્ફોટ :ભાજપમાંથી રાજીનામાં ફગાવશે તેવા મળતા સંકેતો : મહારાષ્ટ્રમાં સરકાર રચવા એનસીપી-કોંગ્રેસ વચ્ચે મસલતો : શિવસેના શું કરશે તે અકળ : ભાજપ પણ પ્લાન-2 સાથે નવો દાવ ખેલવા તૈયાર : ઝડપભેર રાષ્ટ્રપતિ શાસન તરફ ધકેલાતું મહારાષ્ટ્ર access_time 10:00 pm IST

  • મોડીરાત્રે રાજકોટના રાજનગર ચોકમાં બબાલ: દારૂ સાથે બે નામચીન શખ્શોએ આતંક મચાવ્યો: છરી સાથે દુકાનો અને હોસ્પિટલ બંધ કરાવી : ક્રાઇમ બ્રાન્ચ અને માલવિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 12:12 am IST

  • અયોધ્યામાં પાંચ એકર જમીન એકસાથે ઉપલબ્ધ નથી : સરયુના કિનારા પર જમીન અપાય તેવી શકયતા access_time 10:01 pm IST