Gujarati News

Gujarati News

  • કૃષિ બીલને કાળો કાયદો ગણાવી રાજયપાલને આવેદન પાઠવતુ કોંગ્રેસ : પ્રમુખ અમિત ચાવડા સહિતના પ્રતિનિધિઓએ કરી રજૂઆત : રાજયમાં વર્તમાન પરિસ્‍થિતિ સારી નહિં હોવાનું કર્યો આક્ષેપ access_time 6:06 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહત : સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 65,943 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 61,39,294 થઇ : હાલમાં 9,45,852 એક્ટીવ કેસ : વધુ 82,881 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 50,96,260 રિકવર થયા : વધુ 746 લોકોના મોત સાથે મૃત્યુઆંક 96,322 થયો access_time 1:12 am IST

  • બિહાર : ના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીને ભાજપ કાર્યાલય બહાર સેંકડો ભાજપ કાર્યકર્તાઓએ ઘેરી લીધા હતા. ૨૫ વર્ષથી તેમની સાથે કામ કરતી કુ. બબીતાને પક્ષ તરફથી ઉમેદવાર બનાવવા માગણી કરી રહયા હતા. પોલીસની મદદથી નાયબ મુ.મંત્રી માંડ-માંડ બહાર નીકળ્યા હતા. access_time 2:53 pm IST