Gujarati News

Gujarati News

તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. સુદ – ૧૨ સોમવાર
તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. સુદ – ૧૦ શનિવાર
તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. સુદ – ૯ શુક્રવાર
તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. સુદ – ૮ ગુરૂવાર
તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. સુદ – ૭ બુધવાર
  • કૃષિ બીલને કાળો કાયદો ગણાવી રાજયપાલને આવેદન પાઠવતુ કોંગ્રેસ : પ્રમુખ અમિત ચાવડા સહિતના પ્રતિનિધિઓએ કરી રજૂઆત : રાજયમાં વર્તમાન પરિસ્‍થિતિ સારી નહિં હોવાનું કર્યો આક્ષેપ access_time 6:06 pm IST

  • ચીન સાથે સરહદે ભારે તણાવ છે ત્યારે જ ફ્રાંસે ભારતને અત્યંત ઘાતક રાફેલ 5 યુદ્ધ વિમાનોની બેચ સોંપી છે. આ બેંચમાં શામેલ પાંચેય વિમાનો હજીયે ફ્રાંસની ધરતી પર જ છે. માનવામાં આવે છે કે, ઓક્ટોબર મહિનામાં આ પાંચેય રાફેલ ભારત પહોંચી જશે. આ વિમાનોને પશ્ચિમ બંગાળ સ્થિત કલઈકુંડા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. આ યુદ્ધ વિમાનો ચીનના J-20 ચાંગડુ માટે કાળ સાબિત થશે. access_time 3:44 am IST

  • સુલેમાની પથ્થર : મેળવવા બનાવટી નોટો છાપીને ૩ વર્ષથી ફરાર ગુજરાતના કમલેશ પરમારને સાબરકાંઠાના તેના ગામમાંથી પોલીસે ઝડપી લીધેલ છે. ૨૦૦૦ની ૧૧ લાખ રૂપિયાની નકલી નોટો છાપી હતી. આ કમલેશ પરમાર સહિત ૬ લોકો અંધવિશ્વાસના આધારે ''સુલેમાની પથ્થર'' ખરીદવા માગતા હતા. આ પથ્થર જેમની પાસે હોય તેમના ઉપર ગોળી સહિત કોઇ શસ્ત્રના ઘાવ લાગતા નથી તેવી વાયકા છે. પોલીસે નોટ છાપવાનું મશીન કબ્જે લીધુ છે. access_time 2:54 pm IST