Gujarati News

Gujarati News

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આગામી ૧૭ એપ્રિલનાં રોજ ગુજરાતની મુલાકાતે : હિંમતનગર, સુરેન્‍દ્રનગર અને આનંદમાં જનસભાઓ સંબોધશે access_time 11:57 pm IST

  • વારાણસીમાં પીએમ મોદી સામે ચુંટણી લડવા પ્રિયંકા તૈયારઃ સોનીયા ગાંધી લેશે નિર્ણયઃ જો લડશે તો જામશે ચુંટણી જંગ : કોંગ્રેસના મહામંત્રી અને પુર્વી યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વારાણસીથી વડાપ્રધાન મોદી વિરૂધ્ધ ચૂંટણી લડી શકે છેઃ સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકાએ ચુંટણી લડવાની હા પાડી દીધી છે : અંતીમ ફેંસલો રાહુલ -સોનીયા ગાંધી લેશેઃ મહામંત્રી પદ સંભાળ્યા બાદ પ્રિયંકા ગાંધી ઘણા સક્રિય છે : અગાઉ પણ તેમણે ત્યાંથી ચુંટણી લડવાના સંકેતો આપ્યા હતા

    access_time 3:23 pm IST

  • અલ્પેશ ઠાકોર હાલ ભાજપના સંપર્કમાં નથી :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અલ્પેશ ઠાકોરને લઈને મોટું નિવેદન ;રૂપાણીએ કહ્યું અલ્પેશ ઠાકોર હાલ ભાજપના સંપર્કમાં નથી: અલ્પેશનું રાજીનામું એની અંગત બાબત :કોંગ્રેસે જે કર્યું છે તે હવે ભોગવી રહી છે access_time 2:01 pm IST