Gujarati News

Gujarati News

  • આઝમ ખાન ભાનમાં નથી, તે કોઈની પણ બલી લઇ શકે છે' :ભાજપના ઉમેદવાર જયાપ્રદાનો આઝમ ખાનને જવાબ :જયાપ્રદાએ કહ્યું 'આઝમ ખાન ભાનમાં નથી, તે કોઈની પણ બલી લઇ શકે :આઝમ ખાન મને અને પીએમ મોદીને ગાળો આપે છે' :'તે હંમેશા દેશના ભાગલા પાડવાની કોશિષ કરે છે' :'આઝમ ખાને બલિ અને અલી પર વિવાદિત ટીપ્પણી કરી હતી' access_time 2:08 pm IST

  • પાકિસ્તાનને નરેન્દ્રભાઈ મોદીથી ઉત્તમ વડાપ્રધાન નહિ મળી શકે ;દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેને સમજમાં નથી આવતું કે ઇમરાનખાન અને નરેન્દ્રભાઈ મોદી વચ્ચે શું પાકી રહયું છે :પાકિસ્તાની પીએમ ઇમરાનખાને નવી સરકાર બનતા પીએમ મોદી સાથે શાંતિ મંત્રણા કરવા ઈંચ્છા બતાવ્યા બાદ મોદી વિરોધપક્ષના નિશાન પર છે અને સંદેહ વ્યક્ત કરીને વિપક્ષી નેતાઓ પ્રહાર કરે છે access_time 12:56 am IST

  • પોરબંદર દરિયામાંથી ૧૦૦ કિલો ડ્રગ્સ મળવાનો કેસમાં મુમ્બ્રા અને દિલ્હીથી બે શખ્સને ગુજરાત ATSએ ઝડપ્યા :અગાઉ ૯ આરોપીની ધરપકડ થઇ હતી access_time 1:57 pm IST