Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • જુનાગઢ શહેરના ગીચ વિસ્તાર દાણાપીઠમાં આવેલ ગીરીરાજ અગરબતીની દુકાનમાં વહેલી સવારે ફાટી નીકળેલ વિકરાળ આગ ભભૂકી ;ફાયર બ્રીઓગેડ દોડ્યું access_time 2:16 pm IST

  • રાહુલ ગાંધીએ અકાલતખ્તમાં શીશ નમાવ્યું ;સીએમ કેપ્ટ્ન અમરિન્દરસિંહ રહ્યાં સાથે ;પંજાબમાં અમૃતસરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અકાલ તખ્તમાં શીશ નમાવી પ્રાર્થના કરી તેઓની સાથે પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટ્ન અમરિન્દરસિંહ રહ્યાં હતા access_time 12:58 am IST

  • આઝમ ખાન ભાનમાં નથી, તે કોઈની પણ બલી લઇ શકે છે' :ભાજપના ઉમેદવાર જયાપ્રદાનો આઝમ ખાનને જવાબ :જયાપ્રદાએ કહ્યું 'આઝમ ખાન ભાનમાં નથી, તે કોઈની પણ બલી લઇ શકે :આઝમ ખાન મને અને પીએમ મોદીને ગાળો આપે છે' :'તે હંમેશા દેશના ભાગલા પાડવાની કોશિષ કરે છે' :'આઝમ ખાને બલિ અને અલી પર વિવાદિત ટીપ્પણી કરી હતી' access_time 2:08 pm IST