Gujarati News

Gujarati News

  • મહેસાણાના ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને મળશે તાલુકા પંચાયતના બાગી સભ્યોનો ટેકો ?: વિધિવત રીતે જાહેરાત થવાની શકયતા :બાગી સભ્યો કોંગ્રેસના ઉમેદવાર કામુ પટેલને જાહેર કરશે ટેકો :બાગી સભ્યોના ટેકાથી અપક્ષ સભ્ય બન્યા હતા. access_time 2:18 pm IST

  • અમદાવાદના કુબેરનગરમાં IPL પર રમાતા ઓનલાઈન રમાતા સટ્ટા પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા: મોબાઈલ ફોન-૩, સેટઅપ બોક્સ સાથે એલઇડી ટીવી તથા ત્રણેય પાસેથી રોકડા રકમ સહિત ૩ર,પ૦૦ની મતા જપ્ત કરી તેમની ધરપકડ કરી હતી અને જીતુ થરાદને વોન્ટેડ જાહેર કર્યો access_time 1:53 pm IST

  • વ્હોટ્સએપે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું: વ્હોટ્સએપની ઓનલાઈન ચુકવણી સેવાઓ સુરક્ષિત હોવાનો દાવો કર્યો :તેની ડિજિટલ ચુકવણી એપને મંજૂરી આપવા માંગ access_time 2:09 pm IST