Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

શિવ હ્યુન્ડાઈ દ્વારા વિનામૂલ્યે ફ્રી કાર કિલનિકનો પ્રારંભ

રાજકોટઃ તા.૧૨ થી ૨૧ એપ્રિલ, ૨૦૧૯ દરમ્યાન હ્યુન્ડાઈના ગ્રાહકો ફ્રી ૯૦ પોઈન્ટ ચેકઅપ, ટોપવોસ, ૩ વર્ષ જુના વાહનોના પાર્ટસ પર ૧૦ ટકા ડીસ્કાઉન્ટ, દેશના બીજા નંબરના સૌથી મોટા કાર ઉત્પાદક અને પ્રારંભથી જ સૌથી મોટા નિકાસ કાર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લી. દ્વારા આજે દેશવ્યાપી ફ્રી કાર કિલનીકની ૨૮મી એડીશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શિવ હ્યુન્ડાઈ ખાતે ફ્રી કાર કિલનિકમાં ૫૦ પોઈન્ટ ચેકઅપ, ટોપવોસ, ૩ વર્ષ જુના વાહનો પાર્ટસ પર ૧૦ ટકા ડીસ્કાઉન્ટ, મિકેનિકલ લેબર પર ૩૦ ટકા, વેલ્યુ એડેડ સર્વીસીસ પર ૩૦ ટકા, એકસટેન્ડેડ વોરન્ટી પર ૨૦ ટકા, રોડ સાઈડ આસીસ્ટનન્ટમાં ૧૦ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ મેળવી શકાશે.

(3:39 pm IST)