Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

Jioએ લોન્ચ કર્યો નવો પ્લાન, 251 રૂપિયામાં મળશે દરરોજ 2GB ડેટા

નવી દિલ્હી, તા.૧૩:રિલાયન્સ જિયોની ઓફર તેના ગ્રાહકોને આતુરતાથી રહે છે. જો તમે તે યૂઝર્સમાંથી છો તો તમારા માટે સારા સમાચાર છે. જિયોના 251નો  4જી પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં દરરોજ 2જીબી હાઇ-સ્પીડ ડેટા ઉપલબ્ધ થશે જિયોની આ ઓફર વિશે જાણીએ. રિલાયન્સ જિયોની ઓફર તેના ગ્રાહકોને આતુરતાથી રહે છે. જો તમે તે યૂઝર્સમાંથી છો તો તમારા માટે સારા સમાચાર છે. જિયોના 251નો 4જી પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં દરરોજ ૨જીબી હાઇ-સ્પીડ ડેટા ઉપલબ્ધ થશે જિયોની આ ઓફર વિશે જાણીએ.

રિલાયન્સ જિયોની ઓફર તેના ગ્રાહકોને આતુરતાથી રહે છે. જો તમે તે યૂઝર્સમાંથી છો તો તમારા માટે સારા સમાચાર છે. જિયોના 251નો 4જી પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં દરરોજ ૨જીબી હાઇ-સ્પીડ ડેટા ઉપલબ્ધ થશે જિયોની આ ઓફર વિશે જાણીએ.

સૌ પ્રથમ જિયોના આ પેકનું નામ જિયો ક્રિકેટ સિઝન ડાટા પેક છે. આ પેકને ખાસ તરીકે ટી-૨૦ ક્રિકેટ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. જિયોના આ પ્લાનની કિંમત 251 રુપિયા છે. સૌ પ્રથમ જિયોના આ પેકનું નામ જિયો ક્રિકેટ સિઝન ડાટા પેક છે. આ પેકને ખાસ તરીકે ટી-૨૦ ક્રિકેટ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. જિયોના આ પ્લાનની કિંમત 251 રુપિયા છે.

સૌ પ્રથમ જિયોના આ પેકનું નામ જિયો ક્રિકેટ સિઝન ડાટા પેક છે. આ પેકને ખાસ તરીકે ટી-૨૦ ક્રિકેટ માટે લોન્ચ કરવામાં આવ્યું છે . જિયોના આ પ્લાનની કિંમત 251 રૂપિયા છે.

(11:33 am IST)