Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

યુએઇ પછી રશિયાએ પણ પી. એમ. મોદીને આપ્યું સર્વોચ્ચ સમ્માન

રશિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનુ સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેંટ એંડ્રયુ ધ એપોસ્ટલ થી સમ્માનીત કરવાની ધોષણા કરી છે. પ્રધાનમંત્રી મોદીને ભારત-રશિયા સંબંધોને વધારવા માટે  આ સમ્માન આપવામાં આવ્યુ છે આ અગાઉ યુએઇ એ પણ સમ્માનિત કર્યા છે.

(8:49 am IST)