Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

TCS એ જાન્યુ-માર્ચ વચ્ચે ચૂંટણી ફંડમાં અધધ...રર૦ કરોડ વરસાવ્યા

નવી દિલ્હી : TCSએ ઇતીહાસ રચ્યો છેઃ ચૂંટણી ફંડમાં સૌથી વધુ ફંડ આપ્યું: જાન્યુથી માર્ચના ગાળામાં રૂ.રર૦ કરોડનું ચૂંટણી ફંડ આપ્યું હોવાનું આવક-ખર્ચ ખાતામાં દર્શાવ્યું કયા પક્ષને આ દાન મળ્યું એ સ્પષ્ટ થયું નથીઃ અત્યાર સુધીમાં કોઇ કંપનીએ આપેલુ આ સૌથી મોટુ દાન છે. અગાઉ પ્રુડન્ટ ઇલેકટ્રોરલ ટ્રસ્ટે ર૦૧૭-૧૮ માં ભાજપને ૧૪૪ કરોડથી ૧૬૯ કરોડનું દાન આપ્યું હતું.

(3:38 pm IST)