Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

રાફેલ પછી ચૂંટણી ફાળાના મામલામાં મોદી સરકારની સુપ્રિમ કોર્ટમાં શરમજનક હારઃ માયાવતી

બસપા પ્રમુખ માયાવતી એ ટવિટ કર્યુ છે કે રાફેલ રક્ષા તપાસ પછી ચૂંટણી ફાળાના મામલામા મોદી સરકારન સુપ્રીમ કોર્ટમા મોટો ઝટકો લાગ્યો છે અને એમની શર્મનાક હાર થઇ એમણે લખ્યુ નિરંકુશ બીજેપી નેતાઓને કંબલ ઓઢી ઘી પીતા રહેતા બતાવવામા આવ્યા કે કોણ ઉદ્યોગપતિ/  ધન્નાશેઠ ચૂંટણી બોન્ડના રૂપમાં એમને કેટલું ધન આપી રહ્ય છે.

(12:00 am IST)