Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

દલાઇલામાને હોસ્પિટલમાંથી મળી રજાઃ ઇન્ફેકશનને કારણે દાખલ થયા હતા

ભારતમાં રાજનીતિક નિર્વાસનમા રહી રહેલા બૌદ્ધ ધર્મગુરૂ દલાઇ લામાના પ્રેસ સચિવે જણાવ્યું છે કે દલાઇ લામાને  હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છેેે. ૮૩ વર્ષના દલાઇ લામાને છાતિમા ગભરામણ (ચેસ્ટ ઇન્ફેકશન) ની ફરિયાદને  લઇ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

(12:00 am IST)