Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

બતાવો પાકના એજન્ટ કોણ છે ? ઇમરાનખાનના બીજેપી વાળા નિવેદન પર આજમ ખાનનો પ્રહાર

સપા નેતા આજમખાનએ એક રેલીમાં પાકિસ્તાન પ્રધાનમંત્રી  ઇમરાનખાન ના  બીજેપી કે જીતને વાળા નિવેદન પર લોકોને પુછયું છે બતાવો પાકીસ્તાનનો એજન્ટ હુ છુ કે..... ? જવાબમાં  લોકો બોલતા જોવા મળ્યા મોદી હૈ,  મોદી હૈ. એમણે કહ્યું કાલ આપ નવાજ શરીફના મીત્ર હતા  આજે ઇમરાનખાન આપના બીજી વખત વજીર-એ-આજમ બનવાનો ઇન્તજાર કરી રહ્યા છે.

(12:00 am IST)