Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

૯૯ વર્ષના ઇતિહાસમાં જામિયા-મિલ્લિયા ઇસ્લામિયા વિશ્વ વિદ્યાલયને મળી પ્રથમ મહિલા કુલપતિ

શિક્ષાવિદ પ્રોફેસર નજમા અખ્તરને દિલ્હીમાં આવેલ જામિયા-મિલ્યિા ઇસ્લામિયા વિશ્વ વિદ્યાલયની કુલપતિ નિયુકત કરવામા આવી છે.  અને વિશ્વ વિદ્યાલયના લગભગ ૧૦૦ વર્ષના ઇતિહાસમાં આ પદ મેળવનાર તે પ્રથમ મહિલા છે. જયારે મહાત્મા ગાંધી કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય ( મોતિહારી- બિહાર) અને મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વ વિદ્યાલય (વર્ધા-મહારાષ્ટ્ર) ના કુલપતિઓની નિયુકતીને પણ રાષ્ટપ્રતિએ મંજુરી આપી છે.

(12:00 am IST)