Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ગુરુગ્રામમાં બનેલ દેશ કે પહલે વોટર પાર્કનું ઉદઘાટન : લાગ્યા છે સેલ્ફીના બુથ અન ચૂંટણી કાર

     હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ રંંજનએ  ગુરુગ્રામના વિકાસ સદન મા દેશ કે પહલે વોટર પાર્કનુ ઉદઘાટન કર્યુ.  પાર્કમા  મતદાતાઓને ઉત્સાહિત કરવા માટે સેલ્ફી બુથ અને ચૂટણી કાર લગાવ્યા છે. આમા ચૂંટણીનો ઇતિહાસ ઉપરાંત મતદાન અંગેની મહત્વપૂર્ણ જાણકારીઓ મળશે. અને આ પાર્ક સવારના  ૯ થી રાતના ૯ સુધી ખુલ્લો રહેશે.

(12:00 am IST)