Gujarati News

Gujarati News

કોરોના નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદિક-હોમિયોપેથિક દવાનું વિતરણ કરાશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય : રાજયમાં કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે નાગરિકોની રોગપ્રતિકારક શકિત વધારવા ૬૦ હજાર કિ.ગ્રામ આયુર્વેદીક દવા-૧૦ લાખ ડોઝ હોમિયોપેથિક દવા ઔષધિઓનું રાજયવ્યાપી વિતરણ કરાશે : ર૯૭૦૦ કિ.ગ્રામ અમૃતપેય ઊકાળો -૩૦ હજાર કિ.ગ્રામ સંશમનીવટી તથા ૧૦ લાખ ડોઝ ઓર્સેનિક આલ્બમનો રાજયના નાગરિકોને મળશે લાભ : રાજયમાં અત્યાર સુધી ૧૦.૭૭ કરોડ ઊકાળા ડોઝ-૮ર.૭૦ લાખ સંશમનીવટી-૬ કરોડ ૩પ લાખ ઓર્સેનિક આલ્બમનો લાભ મેળવી નાગરિકોએ રોગપ્રતિકારક શકિત વધારીઃ આયુર્વેદ ઔષધિના ઉપયોગથી રાજયના નાગરિકોની રોગપ્રતિકારક શકિત વધારી કોરોના સામેનો જંગ જિતવાની મુખ્યંત્રીશ્રીની પ્રતિબદ્ઘતા : કોરોના સંક્રમણની બીજી લ્હેરમાં પણ આયુર્વેદ – હોમિયોપેથિક દવાઓના વ્યાપક વિતરણ માટે જિલ્લા-તાલુકા-ગ્રામ્યસ્તરે તલાટી-સરપંચો-આશાવર્કર બહેનો સેવાભાવી સંગઠનોની મદદથી વિતરણની વ્યૂહ રચના ઘડાઇ access_time 1:00 pm IST