Gujarati News

Gujarati News

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આંશિક શાંત રહ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 452 અને ગ્રામ્યના 82 કેસ સાથે કુલ 537 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:36 pm IST

  • કાલે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આંશિક શાંત રહ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 546 અને ગ્રામ્યના 52 કેસ સાથે કુલ 598 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:14 pm IST

  • પાંચ રાજ્યોના પરિણામો પછી વિજય સરઘસ કે વિજય સભા ઉપર ચૂંટણી પંચે પ્રતિબંધો લાદ્યો : મદ્રાસ હાઇકોર્ટના આકરા વલણના પગલે પાંચ રાજ્યોના પરિણામો પછી વિજય સરઘસ કે વિજય સભા ઉપર ચૂંટણી પંચે પ્રતિબંધો લાદ્યા: મદ્રાસ હાઇકોર્ટની આકરી ઝાટકણી પછી ચૂંટણી પંચ હરકતમાં આવી ગયું ઝાટકણી પછી ચૂંટણી પંચ હરકતમાં આવી ગયું access_time 11:56 am IST