Gujarati News

Gujarati News

  • સુરત કલેકટર ડો. ધવલ પટેલની ખૂબ જ મહત્વની જાહેરાત : સુરતમાં ઓક્સિજનની સ્થિતિ અતિ ગંભીર બની છે : આવનારા સમયમાં આથી પણ વધુ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે access_time 3:41 pm IST

  • સતત બીજા દિવસે રાજકોટ ધગધગે છે : સાંજે ૬ વાગ્યે ૪૨.૩ ડિગ્રી : તાપ અને ગરમીમાં શહેરીજનો અકળાયા access_time 5:49 pm IST

  • ગુજરાત હાઈકોર્ટનો સ્પષ્ટ નિર્દેશ લોકડાઉનથી ગરીબોની રોજી રોટી છીનવાઈ જશે : લોકડાઉન કોરોનાનો ઉકેલ નથી : આમ હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે લોકડાઉન માટેની તરફેણ તેઓ કરતા નથી : હાઈકોર્ટે કહ્યું છે કે લોકોઍ ઘરની બહાર નીકળવુ જોઈઍ : વધુ સુનાવણી ૪ મેના થશે : ગુજરાતના વકીલ ઍસો.ઍ ગુજરાતમાં લોકડાઉનની માંગણી કરી હતી access_time 3:41 pm IST