Gujarati News

Gujarati News

  • રાજકોટ ઍસટી ડિવિઝનના ૯ ડેપોમાં કુલ ૧૫૦ ડ્રાઈવર-કન્ડક્ટરને કોરોના, આજ ૨૫૦ બસ રૂટની ૫૦૦ ટ્રીપ કેન્સલ : દૈનિક આવક ૪૫ લાખથી ઘટીને ૧૨ લાખ થઈ ગઈ : મુસાફરોની સંખ્યા ૫૦% થઇ ગઇ access_time 10:33 am IST

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આંશિક શાંત રહ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 452 અને ગ્રામ્યના 82 કેસ સાથે કુલ 537 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:36 pm IST

  • કાલે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આંશિક શાંત રહ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 546 અને ગ્રામ્યના 52 કેસ સાથે કુલ 598 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:14 pm IST