Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

નવસારી જિલ્લાના તાલુકાઓમાં આજે ૧૨૮ નવા કેસો: ૧૦૫ દર્દી ઓ સાજા થયા

 (જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા )વાપી : નવસારી જિલ્લાના તાલુકા ઓ માં આજે એટલે કે ૨૭ મી એપ્રીલ નાં રોજ ૧૨૮ નવા કેસો સામે આવેલ છે.એક નું દુઃખદ અવસાન થયેલ છે તો ૧૦૫ દર્દી ઓ સાજા થયા છે

(6:54 pm IST)