Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

આણંદ GIDCમાં ગંગા મોટર્સ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળત કરમસદ વિદ્યાનગરની ફાયર ટીમો ઘટના સ્થળે દોડી: કંપનીમાં મોટી માત્રામાં નુકશાન

રાજકોટ::: સુરત જિલ્લાના આણંદ GIDCમાં ગંગા મોટર્સ કંપનીમાં  ભીષણ આગ ફાટી નીકળતા આણંદ કરમસદ વિદ્યાનગરની ફાયર ટીમો  ઘટના સ્થળે દોડી આવી હતી.

ફાયર ફાઇટરની ટીમે આગ બુઝાવવાની કામગીરી કરી શરુ છે આગથી કંપનીમાં મોટી માત્રામાં નુકશાન થયું છે

આગના પગલે કોઇ જાનહાની ન હતી.

(4:57 pm IST)