આદિમાનવો ૬૦,૦૦૦ વર્ષ પહેલાં શિકાર માટે ‘ઝેરી તીર’ વાપરતા: દ. આફ્રિકામાં મળ્યા ઐતિહાસિક પુરાવા : દક્ષિણ આફ્રિકાની ગુફામાંથી મળેલા પથ્થરના હથિયારો પર ઝેરી વનસ્પતિના અંશે મળી આવ્યા આદિમાનવો ઝેર બનાવવાની જટિલ પ્રક્રિયાથી પરિચિત હતા તેવો પુરાતત્વવિદોનો દાવો ‘પોઈઝન બલ્બ’ નામની વનસ્પતિનો ઉપયોગ કરીને ઘાતક હથિયારો બનાવાતા હતા1:18 AM IST
બંગાળના રણમેદાનમાં મમતાનો મિજાજ: "તમે અમારા કાગળો અને વ્યૂહરચના લૂંટો છો, બંગાળમાં ભાજપ શૂન્ય થઈ જશે" – અમિત શાહ પર દીદીનો સીધો પ્રહાર : I-PAC ઓફિસ પર ED ના દરોડા બાદ મમતા બેનર્જી રુદ્રાવતારમાં; પ્રધાનમંત્રીને કરી અપીલ- "તમારા ગૃહમંત્રીને કાબૂમાં રાખો", બંગાળમાં લોકશાહી બચાવવા છેલ્લી પાટલી સુધી લડવાની આપી ચેતવણી8:25 PM IST
સોમનાથ સ્વાભિમાન પર્વ - ભારતના અખંડ સ્વાભિમાનની અભિવ્યક્તિ: સોમનાથ મંદિરમાં આવેલો બાણસ્તંભ ભારતની વૈજ્ઞાનિક દૃષ્ટિ, ભૂગોળીય સમજ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતિક : બાણસ્તંભ પર અંકિત શિલાલેખ મુજબ અહીંથી દક્ષિણ દિશામાં પૃથ્વીના અંત સુધી કોઈ ભૂખંડ નથી: આ પર્વ અંતર્ગત સોમનાથમાં સહભાગી થનારા મુલાકાતીઓ માટે જાણવા જેવો ઈતિહાસ7:33 PM IST
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક સવાલ: "જો ઉપરાષ્ટ્રપતિ દેશ ચલાવી શકે, તો રાજ્યસભાના ઉપાધ્યક્ષ અધ્યક્ષની સત્તાનો ઉપયોગ કેમ ન કરી શકે?" : ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માની અરજી પર સુનાવણી; કોર્ટે કહ્યું- "બંધારણમાં ક્યારેય શૂન્યાવકાશ ન હોઈ શકે, દેશ આગળ વધવો જોઈએ"6:52 PM IST
સાવધાન! સ્વાદિષ્ટ લાગતું 'પ્રોસેસ્ડ ફૂડ' બની શકે છે જીવલેણ: પ્રિઝર્વેટિવ્સવાળા ખોરાકથી કેન્સરનું જોખમ વધતું હોવાનો આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં ધડાકો : બ્રિટિશ મેડિકલ જર્નલનો ચોંકાવનારો રિપોર્ટ: સોડિયમ નાઇટ્રાઇટ અને પોટેશિયમ સોર્બેટ જેવા કેમિકલ્સ શરીર માટે છે 'ધીમું ઝેર'; 1 લાખથી વધુ લોકો પર થયેલા સંશોધનમાં ખુલી વિગતો6:46 PM IST
એલોન મસ્કના પુત્રના નામમાં નીકળ્યું 'ભારતીય કનેક્શન': નોબેલ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક અને હોલીવુડના સુપરહીરો પરથી રાખ્યું છે લાડકવાયાનું નામ! : અબજોપતિ ઉદ્યોગપતિએ પહેલીવાર જોડિયા બાળકો સાથેનો ક્યુટ ફોટો શેર કરી દુનિયાને ચોંકાવી; પુત્રનું નામ 'સ્ટ્રાઇડર શેખર' અને પુત્રીનું નામ રાખ્યું 'કોમેટ એઝ્યુર'6:45 PM IST
AI શક્તિશાળી છે પણ માનવ બુદ્ધિ જ સર્વોપરી રહેશે: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપ્યું 'હાઇબ્રિડ મોડલ'નું સૂત્ર; હવે સિવિલ સેવકોને તાલીમ આપશે 'કર્મયોગી વર્ગખંડ' : "AI ને સાધન સમજો, માલિક નહીં" – નવી દિલ્હીમાં શાસન પરિવર્તન વર્કશોપમાં મંત્રીનો મહત્વનો સંદેશ; AI સારથી અને AI ટ્યુટર જેવા આધુનિક સાધનોથી સજ્જ થશે ભારતનું વહીવટી તંત્ર6:29 PM IST
શ્રી માતા વૈષ્ણો દેવી મેડિકલ કોલેજને લાગ્યા તાળા: ભવિષ્ય અધ્ધરતાલ થયેલા વિદ્યાર્થીઓની વહારે આવી સરકાર, ઓમર અબ્દુલ્લાએ લીધો મોટો નિર્ણય : "વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે બાંધછોડ નહીં થાય" – મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને અન્ય કોલેજોમાં સમાવવાની આપી ખાતરી; મેડિકલ ધોરણો જાળવવામાં નિષ્ફળ રહેનારા સામે તપાસના આદેશ6:28 PM IST
રાજકોટનું ઋણ ઉતારવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સતત પ્રયાસો : મુખ્યમંત્રી હતા કે હોય વડાપ્રધાન રાજકોટના હિતને સદા આપ્યુ પ્રાધાન્ય : સ્માર્ટ સિટી, એઇમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી અનેક ભેટો રાજકોટને આપી : જ્જ રાજકોટ માત્ર એક શહેર નથી આ તો સૌરાષ્ટની ધડકન છે, : હું વડાપ્રધાન છું પરંતુ સૌરાષ્ટ્ર માટે તો તમારો મોદી, સૌરાષ્ટ્રે મને સંઘર્ષ શીખવ્યો, અહીં ના લોકો એ મને સંસ્કાર આપ્યા... : રાજકોટમાં મારવાડી યુનિવર્સીટી ખાતે યોજાશે વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજિનલ વાયબ્રન્ટ સમિટ10:39 AM IST
દર વર્ષે અંદાજે ૯૭ લાખ શ્રદ્ધાળુઓ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરે છેઃ મહાશિવરાત્રિ ૨૦૨૫માં જ ૩.૫૬ લાખ ભક્તો પહોંચ્યા : નરેન્દ્રભાઈ મોદી ૧૧મી જાન્યુઆરીએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ'માં થશે સામેલ, તેમના નેતળત્વમાં આદિ જ્યોર્તિલિંગ સોમનાથનો ‘સુવર્ણ યુગ' આવ્યો : ફોર લેન હાઇવે, સાબરમતી-વેરાવળ વંદે ભારત, કેશોદ અને રાજકોટ એરપોર્ટથી સોમનાથ બન્યું વૈશ્વિક પ્રવેશદ્વાર : સોમનાથની ગાથા વર્ણવતા લાઇટ એન્ડ સાઉન્ડ શોએ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યાઃ નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે ‘સ્વચ્છ આઇકોનિક પ્લેસ' સોમનાથઃ ગૂગલ પર ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના ૧૦ સ્થળોમાં સોમનાથનો સમાવેશ3:21 PM IST
ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે રિલાયન્સ દ્વારા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત, સહાય વિતરણ સહિત અનેકવિધ લોકાભિમુખ કાર્યક્રમો યોજાયા : બેડમાં અત્યાધુનિક શાળાના નિર્માણ ઉપરાંત કરિયા ખાતે સ્મશાનઘાટની ખાતમુહૂર્તવિધિ યોજાઈ : સાત ગૌશાળામાં 14 હજાર કિલો લીલા ઘાસચારાનું વિતરણ, 21 સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી અર્પણ કરવા સહાય મંજૂર4:40 PM IST
શ્રી સોમનાથ દાદાના આંગણે ભકિત, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ નરેન્દ્રભાઇની પ્રેરણાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ' : જીતુભાઇ વાઘાણી : સોમનાથ પર ગઝનવીના આક્રમણના ૧૦૦૦ વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના ૭૫ વર્ષનો સુભગ સમન્વયઃ ૧૦મી જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથમાં : ભવ્ય રોડ-શો અને જનસભાને સંબોધશે : ૭૨ કલાકનો અખંડ ઓમકાર નાદ, ૩૦૦૦ ડ્રોનનો મેગા શો અને ૧૦૮ અશ્વોની શૌર્ય યાત્રા બનશે આકર્ષણનું કેન્દ્રઃ અર્જુન મોઢવાડીયા-કૌશીક વેકરીયા12:24 PM IST
સોમનાથ સ્વાભિમાન પર્વઃ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણએ વિનાશના પ્રયાસ પર નિર્માણના વિજયની ગાથા : સોમનાથ મંદિર સરદારના લોખંડી સંકલ્પ અને પ્રેરણાથી લોક ફાળાથી પુનઃ નિર્મિત થયું: સરદારે જન્મદિવસની ઉજવણી પ્રસંગે અન્ય ખર્ચ ન કરવા અને સોમનાથ મંદિર માટે ભંડોળ એકત્ર કરવાની ટહેલ નાખી હતી : સોમનાથ મંદિરના વૈભવ પર અનેકોવખત વિદેશી આક્રાંતાઓએ કરડી નજર કરી, પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કળતિક ચેતનારૂપ સોમનાથને બચાવવા માટે જ્ઞાતિજાતિના ભેદભાવ વગર સ્થાનિક રાજવંશો અને લોકો બહાદુરીથી લડ્યા હતાઃ મુશ્કેલીઓ-પડકારો વચ્ચે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ માટે પ્રતિબદ્ધતા આજે પ્રેરણારૂપઃ સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને ઇતિહાસની રસપ્રદ વાત કરે છે ઇતિહાસકાર ડો.વિશાલ જોશી12:27 PM IST
સોમનાથના આંગણે "સ્વાભિમાન પર્વ"નો મંગલ પ્રારંભ : રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચ્યા હજારો શિવભક્તો; જય સોમનાથ, હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું સમગ્ર સ્ટેશન પરિસર : એક હજાર વર્ષના સંઘર્ષ અને આસ્થાના વિજયની ગાથાને યાદ કરી શ્રદ્ધાળુઓ થયા ભાવવિભોર : શ્રદ્ધાળુઓ માટે આ માત્ર દર્શન નથી, પણ પૂર્વજોના સંઘર્ષની સ્મૃતિ પણ છે : મહોત્સવમાં અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડશે12:29 PM IST
બ્રિટનમાં 'ગોરેટી' વાવાઝોડાનો કહેર: ભારે હિમવર્ષા અને ૯૦ માઈલની ઝડપે ફૂંકાતા પવનથી જનજીવન પ્રભાવિત: ૧૨ ઈંચ સુધી બરફ અને માઈનસ ૧૧ ડિગ્રી સુધી હાડ થીજવતી ઠંડીની ચેતવણી : બ્રિટનના મોટા ભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને જોરદાર પવનો ફૂંકાઈ રહ્યા છે: હવામાન વિભાગ દ્વારા 'જીવનું જોખમ' હોવાની બે "એમ્બર એલર્ટ" જારી કરવામાં આવી2:24 PM IST
કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭: ઈતિહાસમાં પ્રથમવાર નાણા સચિવ વિના બજેટ રજૂ થશે: નાણા મંત્રાલયમાં નવી ટીમ સજ્જ: નાણા મંત્રી નિર્મલા સીતારમણ ૩ નવા સચિવો સાથેની અધિકારીઓની નવી ટીમ સાથે તેમનું નવમું બજેટ રજૂ કરશે : ભૂતપૂર્વ આર્થિક બાબતોના સચિવ અજય શેઠ, જેઓ નાણા સચિવ તરીકે પણ ફરજ બજાવતા હતા: તેઓ ૩૦ જૂન, ૨૦૨૫ના નિવૃત્ત થયા: ત્યારથી આ પદ ખાલી: જોકે, મંત્રાલયના સૂત્રો મુજબ નાણા સચિવની ગેરહાજરીથી બજેટના કામમાં કોઈ અવરોધ આવ્યો નથી11:37 AM IST
અમેરિકાની વિઝા નીતિ વધુ કડક: પાડોશી દેશો બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળના મુસાફરોએ વિઝા માટે ‘બોન્ડ’ ભરવું પડશે : અમેરિકાના વિઝા મેળવવા ઈચ્છુક આ દેશોના નાગરિકોએ ૫ હજાર ડોલર, ૧૦ હજાર ડોલર અથવા ૧૫,૦૦૦ ડોલર સુધીની રકમ બોન્ડ તરીકે જમા કરાવવી પડી શકે છે: અમેરિકન પ્રશાસનનું માનવું છે કે આ પગલાથી વિઝાની શરતોનું ઉલ્લંઘન કરીને રોકાઈ જતા (ઓવરસ્ટે) લોકોની સંખ્યામાં ઘટાડો થશે9:55 AM IST
ડિફેન્સ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સના પગાર પર મર્યાદા: ડિવિડન્ડ અને બાયબેક પર પણ પ્રતિબંધ: નવા પ્લાન્ટ નહીં સ્થપાય ત્યાં સુધી ડિફેન્સ કોન્ટ્રાક્ટરોના અધિકારીઓનો પગાર ૫ મિલિયન ડોલર સુધી સીમિત રહેશે : અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડિફેન્સ કોન્ટ્રાક્ટરો (સંરક્ષણ સાધનો બનાવતી કંપનીઓ) પર આકરા નિયંત્રણો લાદી દીધા10:39 AM IST
અમેરિકામાં સિંગલ ફેમિલી હોમ્સ ખરીદવા પર પ્રતિબંધ: બ્લેકસ્ટોન જેવી કંપનીઓને મોટો ફટકો: તેમના શેરમાં કડાકો બોલી ગયો : મોટા સંસ્થાકીય રોકાણકારો (ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ)ને 'સિંગલ ફેમિલી હોમ્સ' એટલે કે સામાન્ય પરિવારો માટેના મકાનો ખરીદવાની મંજૂરી આપવામાં આવશે નહીં: સામાન્ય અમેરિકન પરિવારો માટે ઘર ખરીદવાનું સસ્તું અને સરળ બનાવવાનો મારો હેતુ છે: ટ્રમ્પ10:48 AM IST
જુઓ મહત્વના સમાચાર10:30 AM IST
દેશની આર્થિક વ્યવસ્થા અડગ : વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે નાણાકીય વર્ષ 2026 માં 7.4% ના અણનમ વિકાસ દરનો વિસ્ફોટક અંદાજ : વિશ્વના મોટા અર્થતંત્રો જ્યારે હાંફી રહ્યા છે, ત્યારે ભારતે 7.4% ના વિકાસ દર સાથે પોતાની આગવી મજબૂતી સાબિત કરી છે : ઉત્પાદન, બાંધકામ અને મજબૂત સ્થાનિક માંગના આધારે ભારતીય અર્થતંત્ર 'રોકેટ ગતિ' એ આગળ વધવા માટે સજ્જ : જેની સીધી અસર આગામી બજેટ અને શેરબજાર પર જોવા મળી રહી છે.11:08 PM IST
UAE માં 'કોર્પોરેટ નાગરિકતા'નો નવો અધ્યાય: વિદેશી કંપનીઓ હવે કહેવાશે 'અમીરાતી' : શું ભારતીય વેપારી સામ્રાજ્ય માટે ખુલશે કુબેરના ભંડાર? : ગલ્ફ દેશોમાં બિઝનેસ કરવાના નિયમોમાં ઐતિહાસિક પલટો આવતા હવે UAE માં સ્થાયી થયેલી ભારતીય કંપનીઓને સત્તાવાર રાષ્ટ્રીયતાનો દરજ્જો મળશે : માલિકોને નાગરિકતા નહીં મળે પરંતુ કંપનીઓને ટેક્સ મુક્તિ, વૈશ્વિક વેપાર કરારો અને 'મેડ ઇન UAE' ના ટેગ સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં સિંહફાળો મેળવવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે11:15 PM IST
શેરીના કૂતરાઓના આતંક પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: "કૂતરો ક્યારે કરડશે તે કોઈ જાણી શકે નહીં: નિયમો નેવે મૂકનારા રાજ્યો સામે થશે કડક એક્શન": : દેશભરમાં રખડતા કૂતરાઓના વધતા હુમલાઓ અને તેનાથી થતા માર્ગ અકસ્માતો અંગે સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે માનવ જીવની સુરક્ષા સર્વોપરી છે: કોર્ટે રસીકરણ અને નસબંધીના નિયમોનું પાલન ન કરનારા રાજ્યોને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી 11:15 PM IST
દિલ્હી રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટનો સપાટો: શિફા-ઉર-રહેમાન સહિત 4 આરોપીઓને જામીન : ઉમર ખાલિદના મુદ્દે ઓવૈસીના આકરા પ્રહાર : વર્ષ 2020 ના દિલ્હી રમખાણોના મોટા કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટે માનવ અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાને પ્રાધાન્ય આપતા શિફા-ઉર-રહેમાન, મીરાં હૈદર, મોહમ્મદ સલીમ ખાન અને ગુલ્ફીશા ફાતિમાને જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો 11:16 PM IST
મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભડકો: ભાજપ સાથે 'ગુપ્ત સેટિંગ' કરનારા અંબરનાથના પ્રમુખ પ્રદીપ પાટીલ દૂધમાંથી માખણની જેમ ફેંકાયા : આખેઆખી સમિતિ વિખેરી નખાઈ : મહારાષ્ટ્રમાં ચૂંટણીના રણશિંગા વાગી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસમાં આંતરિક વિસ્ફોટ થયો : અંબરનાથ બ્લોક પ્રમુખે પક્ષને અંધારામાં રાખીને ભાજપ સાથે હાથ મિલાવતા હાઈકમાન્ડે ગાજવીજ સાથે કાર્યવાહી કરી : જેમાં પ્રદીપ પાટીલને સસ્પેન્ડ કરવાની સાથે સમગ્ર કારોબારીને બરખાસ્ત કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને સીધો અને કડક સંદેશ પાઠવ્યો 11:16 PM IST
ટ્રમ્પનો 'ટેરિફ ટોર્નેડો': ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોનની મજાક ઉડાવતા કહ્યું - "ધમકી આપતા જ મેક્રોન ગભરાઈ ગયા અને બોલ્યા, પ્લીઝ જનતાને આ ન કહેતા!" : વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે ફરી એકવાર પોતાની 'આક્રમક સોદાબાજી'ની શૈલીથી વિશ્વના નેતાઓમાં ફફડાટ ફેલાવ્યો : મેક્રોન સાથેની ગુપ્ત વાતચીતનો જાહેરમાં ખુલાસો કરતા ટ્રમ્પે દાવો કર્યો છે કે માત્ર એક ટેરિફની ધમકીથી ફ્રાન્સ નમી ગયું અને અમેરિકાના ફાયદા માટે પોતાની દવાઓના ભાવ વધારવા મજબૂર થયું 11:18 PM IST
પાકિસ્તાની જનરલ બેતુકા બોલ : "મજા ન આવે તો પૈસા પાછા" કહી ભારતને આપી ધમકી: ISI હવે નિર્દોષ ભારતીય બાળકોને બનાવી રહી છે જાસૂસ : પડોશી દેશ પાકિસ્તાન પોતાની આંતરિક કંગાળી અને અફઘાનિસ્તાન સાથેના સરહદી વિવાદથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ફરી 'ભારત કાર્ડ' ખેલી રહ્યું છે : મહિલા પત્રકારને આંખ મારવા બદલ બદનામ થયેલા જનરલ અહેમદ શરીફ ચૌધરીએ સડકછાપ ભાષામાં ભારતને લલકાર્યું11:17 PM IST
વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે 'મોદી-નેતન્યાહૂ'ની મેગા ટૉક: વેનેઝુએલામાં અમેરિકી હુમલાથી મચેલા હાહાકાર વચ્ચે ઈઝરાયલે ભારત પાસે માંગી મદદ? : દુનિયા જ્યારે વેનેઝુએલામાં અમેરિકાના લશ્કરી હસ્તક્ષેપ અને રાષ્ટ્રપતિને બંધક બનાવવાની ઘટનાથી સ્તબ્ધ : ત્યારે નેતન્યાહૂએ પીએમ મોદીને ફોન કરીને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું : બંને નેતાઓએ નવા વર્ષની શુભેચ્છાઓની સાથે આતંકવાદના સફાયા અને ગાઝા શાંતિ યોજના પર અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક મંત્રણા કરી 11:17 PM IST
અમેરિકી એમ્બેસીની 'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક': ભૂલથી પણ કાયદો તોડ્યો તો વિઝા સીધા કેન્સલ: વિદ્યાર્થીઓ પર દેશનિકાલની લટકતી તલવાર : અમેરિકામાં ભણવા માંગતા લાખો ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર ભારતમાં સ્થિત યુએસ એમ્બેસીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વિઝા એ કોઈ 'અધિકાર' નથી પણ એક 'વિશેષાધિકાર' છે, અને જો કોઈ વિદ્યાર્થી નાની અમથી કાનૂની ભૂલ પણ કરશે તો તેને તાત્કાલિક ભારત પરત મોકલી દેવામાં આવશે 11:17 PM IST
કઠુઆના જંગલોમાં ખેલાયો લોહિયાળ જંગ: આતંકવાદીઓ અને સેના વચ્ચે સામસામે ગોળીબાર : ગાઢ નાલા વિસ્તારમાં ઘેરાબંધી તેજ : સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ અને લોખંડી સુરક્ષા : જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ડહોળવાના આતંકી મનસૂબા પર સુરક્ષા દળોએ ફરી એકવાર પાણી ફેરવ્યું : જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો : આખા વિસ્તારને ચારેબાજુથી સીલ કરી દેવામાં આવ્યો 11:18 PM IST
ટેક જગતમાં મહા-મર્જરનો ધમાકો: Realme અને OnePlus હવે Oppo ના 'સૈનિકો' બનશે : સ્માર્ટફોન માર્કેટમાં નવા યુગનો પ્રારંભ : દુનિયાભરમાં ધૂમ મચાવતી ત્રણ દિગ્ગજ કંપનીઓ હવે એક જ છત્ર નીચે આવશે: ઓપ્પોએ તેના બિઝનેસ સ્ટ્રક્ચરને ધારદાર બનાવવા માટે રિયલમી અને વનપ્લસને પોતાની સબ-બ્રાન્ડ તરીકે સ્વીકારી લીધી : જેનાથી રિસર્ચથી લઈને સર્વિસ સેન્ટર સુધી બધું જ એકીકૃત થશે અને યુઝર્સને હવે 'થ્રી-ઇન-વન' જેવો અનુભવ 11:19 PM IST
ઈન્ટરનેટ વગર મોબાઈલ પર ચાલશે લાઈવ ટીવી: દેશમાં 'D2M' ટેકનોલોજીનું સફળ પરીક્ષણ : પણ Jio-Airtel જેવી કંપનીઓના જીવ કેમ અધ્ધર થયા? : દેશમાં મનોરંજન અને માહિતીના પ્રસારણમાં એક નવો ઈતિહાસ લખાવવા જઈ રહ્યો છે : જ્યાં હવે તમારે મોબાઈલ પર લાઈવ ન્યૂઝ કે મેચ જોવા માટે મોંઘા ડેટા પેકની જરૂર નહીં પડે : પ્રસાર ભારતીએ IIT કાનપુર સાથે મળીને ડાયરેક્ટ-ટુ-મોબાઈલ (D2M) ટેકનોલોજીનું પરીક્ષણ પૂર્ણ કર્યું 11:19 PM IST
EPFO માં આવશે મોટો બદલાવ: 11 વર્ષ પછી 'પગાર મર્યાદા' વધારવા સુપ્રીમ કોર્ટનું અલ્ટીમેટમ : કર્મચારીઓના પેન્શનમાં થશે તોતિંગ વધારો : વર્ષ 2014 થી જે ઘડિયાળના કાંટા ₹15,000 પર અટકી ગયા હતા, તેને હવે સુપ્રીમ કોર્ટે ફાસ્ટ ટ્રેક પર મૂકી દીધા : સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ફુગાવા અને વધતા લઘુત્તમ વેતનને ધ્યાનમાં રાખીને 4 મહિનામાં નવી પગાર મર્યાદા નક્કી કરો11:20 PM IST
હોસ્પિટલ કે 'મોતનો અડ્ડો'? લખનૌની એરા મેડિકલ કોલેજમાં ડૉક્ટરોની પાપલીલા : મહિલાના પેટમાં અઢી વર્ષ સુધી કાતર જેવું સાધન ભુલાઈ ગયું : 15 ડૉક્ટરો પર કેસ : જેને ભગવાનનું રૂપ માનવામાં આવે છે તેવા ડૉક્ટરોએ જ માનવતાને શરમાવે તેવું કૃત્ય : એક મહિલાના પેટમાં ઓપરેશન દરમિયાન સર્જિકલ સાધન ભૂલી જનારા અને અઢી વર્ષ સુધી ખોટી દવાઓ આપી લાખો રૂપિયા ખંખેરનારા 15 ડૉક્ટરો સામે હત્યાના પ્રયાસ અને છેતરપિંડીનો ગુનો નોંધાયો 11:21 PM IST
ઝોમેટો-બ્લિંકિટની પેરેન્ટ કંપની પર GST ની ગાજ: પશ્ચિમ બંગાળ સરકારે ફટકારી ₹3.7 કરોડની ડિમાન્ડ નોટિસ : ટેક્સના ગૂંચવાડામાં ફસાઈ 'ઈટરનલ' : ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી માર્કેટમાં રાજ કરતી ઝોમેટો અને બ્લિંકિટની પેરેન્ટ કંપની 'ઈટરનલ' (Eternal) ની મુશ્કેલીમાં વધારો : વર્ષ 2019-20 ના જૂના ટેક્સ મામલે પશ્ચિમ બંગાળના ટેક્સ વિભાગે અધધ ₹3.7 કરોડની રિકવરી નોટિસ પાઠવતા કોર્પોરેટ જગતમાં ચર્ચા જાગી 11:22 PM IST
મોદી સરકારનું 'બજેટ ક્લીન-અપ': સેંકડો સરકારી યોજનાઓ પર ચાલશે કાતર : ડુપ્લિકેશન રોકવા અને ખર્ચ ઘટાડવા મંત્રાલયોને અપાયું અલ્ટીમેટમ : 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા નાણા મંત્રાલયે સરકારી તિજોરી પરનો બોજ ઘટાડવા અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે કમર કસી : સેંકડો બિનજરૂરી કે એકસરખી જણાતી યોજનાઓને મર્જ કરવા અથવા કાયમી ધોરણે તાળાબંધી કરવા માટે માર્ચ સુધીની ડેડલાઈન ફિક્સ કરવામાં આવી 11:22 PM IST

હમ હૈ તૈયાર....

ફસાઈ ગયા ભાઈ....

વિરોધ....

કેમ સમજ પડી ને.....
અકિલા સોશ્યિલ મીડિયાસોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં યોજાયો ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ; શિવ આરાધનાના ગીતો સાથે શિવભક્તિના રંગે રંગાયા પ્રેક્ષકો : સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયાની ઉપસ્થિતિ: નગર મેં જોગી આયા....અગડ બમ, અગડ બમ...,હર હર મહાદેવ..ગીતોના નાદ થી ગુંજી ઉઠ્યું સોમનાથ જ્યોર્તિલિંગ દેવાલય: કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી અને ઉમેશ બારોટે આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મના અહોભાવ સાથે સંગીતના સૂર છેડ્યા; સાંઈરામ દવેએ સાહિત્યની પ્રસ્તુતિ કરી11:55 PM IST
કરોડોના ખર્ચ પાણી મા : રાજપીપળા થી રામગઢને જોડતો પુલ એક વર્ષ થી બંધ : ત્રણ ચાર વાર પીલ્લર બેસવાની ઘટના બાદ એક વર્ષ થી બંધ કરાયેલા આ પુલ ની કોઇજ કામગીરી થતી નથી: જ્યારે પુલ બન્યો ત્યારે ચર્ચાતી વાત મુજબ પુલની કામગીરીમા તંત્ર એ તગડી કમાણી કરી છે તો આ અંગત ફાયદો પચાવી ગયેલા અધિકારીઓ હવે પુલ તરફ જોતા કેમ નથી11:41 PM IST
રાજ્યના પોલીસ વડાની નવી પહેલ:“One Day-One District”: જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા સ્થાનિક સ્તરે જમીની હકીકતોને સીધી રીતે સમજવા માટે નવી પહેલ : દરરોજ એક જિલ્લાના પોલીસ અધિક્ષક અને રેન્જ આઇજી સાથે રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં બેઠક યોજાશે: દરેક જિલ્લામાં અમલમાં મૂકાયેલી એક બેસ્ટ પ્રેકટીસ અંગે પણ ચર્ચા કરાશે :ડાંગ–આહવા જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે યોજાયેલી પ્રથમ બેઠકને અંતે વાહન તથા IT ઇન્ફ્રાસ્ટ્રકચર સંલગ્ન જરૂરિયાતોનું નિરાકરણ:જિલ્લાની હકીકતોને આધારે નીતિગત નિર્ણય અને સંસાધનોનું આયોજન થાય તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ7:45 PM IST
જલ્દી કરોઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૯પ૦ જગ્યાઓ ઉપર ભરતી : કાલથી ઓનલાઇન અરજી ફોર્મ ભરાશે : - પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ તથા મોટર ટ્રાન્સપોર્ટ), ટેકિનકલ ઓપરેટર, હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૧) ની જગ્યાઓ આવી - OJAS ની વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર તા. ૯ જાન્યુઆરી, બપોરે ર વાગ્યાથી ર૯ જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે3:36 PM IST
નરેન્દ્રભાઈના હસ્તે અમદાવાદમાં પતંગ મહોત્સવનું ઉદ્ઘાટનઃ જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ. : અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ૫૦ દેશોના ૧૩૫ પતંગબાજો સહભાગી થશે : આ મહોત્સવમાં ભારતના ૧૩ રાજ્યોમાંથી ૬૫ અને ગુજરાતના ૧૬ જિલ્લામાંથી ૮૭૧ પતંગબાજો લેશે ભાગ : આ પતંગ મહોત્સવમાં વિવિધ આકારના શ્રેષ્ઠ મોટા પતંગો બનશે આકર્ષણનું કેન્દ્ર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬'નું આયોજન4:14 PM IST
લંડનમાં રહેતા માસ્ટર માઈન્ડ વિરુદ્ધ લુક આઉટ નોટિસઃ ઇન્ટરપોલની મદદ લેવા સીપી દ્વારા તાકીદે નિર્ણયઃ સનસનાટી : સુરતની ડ્રગ્સ ફેક્ટરીનું ઘૂંટાતું રહસ્યઃ એક યુવતીની કોલ્સ ડિટેલ્સની ચકાસણીઃ વધુ ધડાકા ભડાકા થવાની સંભાવના વ્યક્ત કરતા પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચોધરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી રાજદીપસિહ નકુમના માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસમાં પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચોધરી, પોલીસ ઇન્સ્પેક્ટર તુષાર પંડયા ટીમની અદભુત કામગીરી10:59 AM IST
યુથ પાર્લામેન્ટ યુવાનોને દેશની લોકશાહી વ્યવસ્થાની સમજ આપવા રાજપીપલાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે યુથ પાર્લામેન્ટ યોજાઈ : દેશની લોકશાહીમાં ભૂતકાળમાં થયેલી ગતિવિધિને ધ્યાને લઈ આગામી 50 વર્ષ પછીના વિકસિત ભારતની પરિકલ્પના અંગે યુવાનોએ મંતવ્યો રજૂ કર્યા: ભારત સરકારના યુવા વિકાસ અને રમત ગમત મંત્રાલના માય યુવા ભારત અને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો11:47 PM IST
રાજપીપળા પાસેના ધર્મેશ્વર મહાદેવ મંદિરના સ્વ. મહંતના રૂમ માંથી શંકાસ્પદ વાઘનું ચામડું અને નખ મળી આવ્યા : ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમ માંથી ખરાબ વાસ આવતી હોવાનું ધ્યાને આવ્યું :વન વિભાગની તપાસમાં 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40 થી વધુ ચામડા તથા 133 જેટલા નખ મળી આવ્યા11:29 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ક્રેડાઈ અમદાવાદ–GIHEDના 20માં ભવ્ય પ્રોપર્ટી શૉ-ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન : કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની પ્રેરક ઉપસ્થિતિ : આજનો દિવસ રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક: આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શરૂઆત થઈ: પ્રોપર્ટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી રાજ્યની આર્થિક શક્તિ વધુ મજબૂત બનશે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 9:11 PM IST
'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અંતર્ગત માણસા તાલુકામાં સોલૈયા પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યુ રાત્રી રોકાણ : પારસાના રામીબા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા રાજ્યપાલનો ખેડૂતોને અનુરોધ:માણસા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને માટે તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની શરૂઆત કરવા સુચન કરતા રાજ્યપાલ:પ્રાકૃતિક કૃષિ કરવાથી પાક ઉત્પાદન ઘટે છે, આ ધારણા તોડવાની જરૂર છે - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી8:01 PM IST
સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉમંગભેર ઉજવણી : જન્મદિવસની સેવાસભર ઉજવણી કાર્યક્રમોમાં નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા: સ્વહસ્તે લાભાર્થીઓને રાશન કીટ, કપડાં, પોષણ સામગ્રી સહાય વિતરણ કર્યું:બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને દર્દીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો:સેવા, સંવેદના અને સહકારથી જન્મદિવસની ઉજવણીમાં નિર્મળ આનંદ મળે છે:હર્ષ સંઘવી 7:43 PM IST
જિલ્લા પંચાયત પ્રમુખોને કરોડની ગ્રાન્ટ : ઉપયોગના નીતિ-નિયમો જાહેર : ગુજરાતની સ્થાપના પછી પ્રથમ વખત પ્રમુખોના હાથમાં એક-એક કરોડ મૂકતી સરકાર : વિદાય લેતા પ્રમુખોને બે-અઢી માસમાં ગ્રાન્ટ વાપરવાનો લાભ : બાકડા, કચરા પેટી, સી.સી.રોડ, લાયબ્રેરી, પાણીની ટાંકી, કુવા રીચાર્જ, શાળાઓમાં રમતગમતના સાધનો વગેરે માટે વાપરી શકશેઃ ધારાસભ્યો માટે છે એ જ માગર્દર્શિકા4:56 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ઓમકારનાદમાં ઉપસ્થિત રહ્યા : દેવાલયોમાં 72 કલાક સામૂહિક ઓમકાર નાદ : ભવ્ય સોમનાથ મંદિર આપણી અતૂટ શ્રદ્ધા-આસ્થા અને સામૂહિક શક્તિનું પ્રતીક છે : આપણી વિરાસત અને અસ્મિતાના ગૌરવને સામૂહિક ઓમકારનાદથી વધુ ઉજાગર કરવા ભુપેન્દ્રભાઈ પટેલનો અનુરોધ1:09 PM IST
આઈ.ટી.આઈ એ પાઠશાળા નથી આત્મનિર્ભર બનાવવાની કાર્યશાળા છે” શ્રમરોજગાર મંત્રી કુવરજીભાઈ બાવળીયા : મોરબીમાં પ્રિ-વાઇબ્રન્ટના ભાગરૂપે રાજકોટ રિજીયનની આઈ.ટી.આઈ.માંથી પસંદગી પામેલ ૮૫ પ્રોજેક્ટ/મોડેલની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઈ : રાજ્યભરની ૧૨ જિલ્લાની ૯૯ આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓએ બનાવેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા મંત્રી : દેશનો એક પણ યુવાન બેરોજગાર ના રહે તે માટે સરકારના સતત પ્રયત્નો: રાજ્યનાં દરેક તાલુકામાં આઈ.ટી.આઈ કાર્યરત છે જ્યા જિલ્લાના ઉદ્યોગોને અનુરૂપ કોર્ષ ચાલી રહ્યા છે : જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી : આઈ.ટી.આઈના યુવા વિદ્યાર્થીઓની સ્કીલ વધુ ને વધુ વિકસે તે માટે આ પ્રકારની મોડેલ સ્પર્ધા પ્રદેશકક્ષાની યોજાઈ છે : કલેક્ટર કે.બી.ઝવેરી4:14 PM IST
વાયબ્રન્ટની તડામાર તૈયારીઓઃ મારવાડીનો કબજો સંભાળી લેતા SPG કમાન્ડોઃ ૪૦ દેશોના ઉદ્યોગપતિઓ-રાજપુરૂષો આવી રહયા છે : વડાપ્રધાન હિરાસર એરપોર્ટ પર આવી સીધા સોમનાથ જશેઃ સોમનાથથી સીધા મારવાડી આવશેઃ ૧ાા કલાક રોકાણ બાદ રવાના થશે : ૪ હેલીકોપ્ટર તૈયારઃ માર્કેટયાર્ડ પાસે ત્રણ હેલીપેડ ઉભા કરાયાઃ હિરાસર ખાતે SPG તૈનાતઃ રાત્રે મીટીંગ બાદ બપોરે બે વાગ્યાથી ફરી મીટીંગ : મહેમાનો માટે ર૬૦ ઇનોવા તથા ૧ર૦ સેડાન કાર બુક કરી લેવાઇઃ ૧પ હોટલના ૩પ૦ રૂમ બુકઃ પત્રકારો માટે બે બસ : પાર્ટનર ૪ દેશના રાજદૂતો આવી રહયા છેઃ અમીતભાઇ શાહ અંગે હવે ફાઇનલ થશે : ૧૧મીથી હિરાસર એરપોર્ટ ધમધમશે ર દિવસમાં પ૦ ચાર્ટર ફલાઇટનો કાફલોઃ કલેકટર અન્ય અધિકારીઓ મારવાડી દોડી ગયા3:18 PM IST
શાસકો ઝુકયા! નામંજુર કરેલ PMU દરખાસ્ત મંજુર : મનપાની જમ્બો સ્ટેન્ડિંગમાં રૂા.૨૧૦ કરોડના વિકાસકામોને બહાલીઃ ૩ દરખાસ્ત પેન્ડિંગ શહેરમાં કરોડોના પ્રોજેકટના મોનીટરીંગ ટ્રેકિંગ માટે વિભાગ બનાવાશેઃ સિકયુરિટી એજન્સીની નિમણુંક, ૩ વોર્ડમાં ડી.આઇ. પાઇપલાઇન તથા જુદી-જુદી જગ્યાઓના પગાર ધોરણમાં સુધારો કરવા સહિતની ૩ દરખાસ્તમાં નિર્ણય ન કરાયોઃ અરવિંદભાઇ મણિયાર ઓડિટોરીયમ અને સંતોષ પાર્ક કોમ્યુનીટી હોલનું તોતિંગ ભાડા મંજુર કરતી સ્ટેન્ડિંગ કમિટી ૪ થી પ વખત પેન્ડિંગ રહેલ સામાકાંઠે શાળાના મકાનની દરખાસ્ત ૧૦ ગણા ભાવ વધારા સાથે મંજુર4:30 PM IST
ઇમિટેશન જ્વેલરી મેકિંગમાં રાજકોટ ભારતમાં પ્રથમ અને સમગ્ર એશિયામાં બીજા નંબરે : સોનું આસમાને, તો ઇમિટેશન જ્વેલરી પણ ટોચ પર- ‘આત્મનિર્ભર ભારત'ના મંત્ર સાથે રાજકોટના ઇમિટેશન જ્વેલરી માર્કેટે મેળવી મોંઘેરી ચમક : પાંચ લાખથી વધુ લોકોને રોજગારી આપતા ઇમીટેશન જવેલરી માર્કેટમાં સાડા ત્રણ લાખથી વધુ મહિલાઓની સરાહનીય સામેલગીરી : નવરાત્રિ-દિવાળી-લગ્નગાળાની સીઝનમાં ઇમિટેશન જ્વેલરીની માંગમાં મહત્તમ ઉછાળોઃ ટ્રેડીશનલ-એથનિક-ફયુઝન-ટેમ્પલ-મીનાકારી-કુંદન વગેરે પ્રકારની જવેલરીનું મોટું માર્કેટ4:08 PM IST
દાણાપીઠમાં બુકાનીધારી ત્રાટક્યાઃ બે દૂકાનમાંથી તેલ, ઘી, ગોળ, ખજૂર, રોકડ ચોરીઃ ચોર સકંજામાં: જુઓ વિડિયો : સીસીટીવીમાં ચોર કેદ થયાઃ નિમેષભાઇ કોટકની દુકાનમાંથી ૬૦,૮૦૦ની રવિભાઇ કોટકની દુકાનમાંથી ૨૮,૨૦૦ની માલમત્તાની ચોરીઃ એ-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરીઃ બે શકમંદ ભાવનગર એલસીબીના હાથે ઝડપાતાં રાજકોટની ચોરી કબુલી2:55 PM IST
ક્રાઇમ બ્રાંચે રતનપરમાંથી રૂા. ૫.૬૧ લાખની ‘રમ' ભરેલી કાર સાથે મહિપાલસિંહને પકડયો : ઘનશ્યામનગરના હિતેન્દ્રસિંહ ઉર્ફ ભુરા અને રતનપરના લક્કીરાજ ઉર્ફ લક્કીએ દારૂ મંગાવ્યો હતોઃ કાર આપી જનારાની શોધખોળઃ પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવ અને વી. ડી. ડોડીયાની ટીમની કાર્યવાહી દારૂની હેરાફેરી કરવા માટે કારમાં ખોટી નંબર પ્લેટ લગાડી હતી 4:03 PM IST
યુવતિના નામે ઇન્સ્ટાગ્રામ આઇડીથી વાત કરી ન્યારાના સગીરને રાજકોટ બોલાવી મારકુટઃ ફોન પડાવી લીધો! : રેલનગર પાસે સગીર પહોંચ્યો ત્યારે યુવતિને બદલે અજાણ્યા શખ્સો મળ્યાઃ દસ હજાર માંગ્યા, ન દેતાં બાઇકમાં બેસાડી મૈસુર ભગત ચોક પાસે લઇ જઇ મારકુટ કરાઇઃ છએક કલાક હેરાન કરી પછી છોડી મુકતાં સારવાર હેઠળ અજાણ્યા શખ્સોએ માદક પદાર્થ જેવું કંઇક પીવડાવી ડીસ્કો પણ કરાવડાવ્યાનો આક્ષેપ4:08 PM IST
તને પતાવી દેવાની પ્રકાશે સોપારી દીધી છે...કહી ગીરધર સોલંકી પર ગોૈરવ ઉર્ફે ગવાનો છરીથી હુમલોઃ ખૂનની ધમકી : આજી વસાહત આંબેડકરનગરનો યુવાન મિત્ર ધવલની ફરિયાદમાં સાક્ષી બનતાં ડખ્ખો :યુવાન પોલીસ સ્ટેશને જતાં સોપારી આપનાર પ્રકાશે ત્યાં જઇને પણ ધમકાવ્યોઃ ગીરધર સિવિલ હોસ્પિટલે જતાં ત્યાં પણ પ્રકાશ, તેની પત્નિ, તેના ભાઇની પત્નિ, હિતેષ ઉર્ફ ટકાએ મારામારી કરીઃ ઘટનાનું શુટીંગ કરી રહેલા ગીરધરના ભાઇનો મોબાઇલ ભીંતમાં પછાડી તોડી નાંખ્યોઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્યો4:13 PM IST
વોર્ડ નં.૧૧માં રૂ.૧૭.૨૫ કરોડના વિકાસ કામો મંજુર 4:24 PM IST
ન્યારા સદ્ગુરૂદેવ ધ્યાન મંદિર ખાતે ચાલતી કથામાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા ચરિત્રનું સુંદર વર્ણન કરાયુ : સાતમા દિવસે મીરાબેન ભટ્ટ અને શ્યામસુંદરદાસજીના વકતવ્યથી શ્રોતાગણ ભાવવિભોર : મહાઆરતી-દર્શન -પૂજન અને સંગીતમયી શૈલીમાં વકતાઓની મધુર વાણી સાથે ભકિતમય વાતાવરણ સર્જાયુ : ‘‘અકિલા'' પરિવારના કીરીટભાઇ ગણાત્રા, નયનભાઇ વ્યાસે કથામાં પધારી કરી ગુરૂદેવના દર્શન કરી આશિર્વચન મેળવ્યા : આવતીકાલે કથાની પૂર્ણાહૂતિ1:28 PM IST
૩ વર્ષના ટાબરીયાથી લઈ ૩૦ વર્ષના યુવાન હોર્સ રાઈડીંગ કરશે : રાજકોટમાં શનિ-રવિ ‘હાલાર એન્ડયુરન્સ અને વિન્ટર ગેમ્સ ૨૦૨૬': કાઠિયાવાડની અશ્વસંસ્કૃતિ, શિસ્ત અને માનવ-ઘોડા વચ્ચેના વિશ્વાસની એક જીવંત અભિવ્યક્તિ રજૂ થશે : ૨૦, ૪૦ અને ૬૦ કિ.મી.ની ઘોડેસવારી સ્પર્ધા, કાઠયાવાડી અશ્વો ભાગ લેશેઃ હાલાર ક્લબ દ્વારા સતત પાંચમાં વર્ષે આયોજન3:19 PM IST
વોર્ડ નં.૦૩માં રૂા. ૪.૫૬ કરોડના વિકાસ કામો મંજુર 4:23 PM IST
વોર્ડ નં.૧ના ઘંટેશ્વરમાં પાઇપલાઇન બીછાવાશે 4:24 PM IST
વોર્ડ નં.૧૪ના વોકળા સી.સી.થી મઢાશે4:26 PM IST
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં બેઠક કરી : વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓ બાબતે સમિક્ષા કરતાં કેન્દ્રીય મંત્રી:પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ:શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલથી હમીરજી ગોહિલ પ્રતિમા સહિત સોમનાથ પરિસરની પ્રત્યક્ષ મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી:અવિનાશી સનાતન સંસ્કૃતિ અને અતૂટ આસ્થાનું પ્રતિક એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ - કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી7:48 PM IST
સોમનાથ: પૃથ્વીના તેજપૂંજ સમાન 'કૈલાસ મહામેરૂ પ્રાસાદ'નો ઇતિહાસ અને સ્થાપત્ય વૈભવ : સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી સોમનાથ બન્યું અવિરત આસ્થાનું મહાતીર્થ : "સોમનાથ માત્ર દેવાલય નથી, તે પ્રભાસક્ષેત્ર છે." : સૌરાષ્ટ્રનું રત્ન એટલે પ્રભાસ. આ પવિત્ર ભૂમિ પર બિરાજતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો ઇતિહાસ વિનાશ સામે સર્જનના વિજયની અપ્રતિમ ગાથા 4:09 PM IST
નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં શૌર્યયાત્રામાં જોડાવવા ગુજરાત પોલીસ અશ્વદળના ૧૫ જિલ્લાના અશ્વ અને અશ્વસવારો સોમનાથમાં : સોમનાથ સ્વાભિમાન પર્વ - રાષ્ટ્રના અડગ સ્વાભિમાનનું પ્રતિકઃ વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ૧૦૮ ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્યયાત્રા નીકળશે ગુજરાત પોલીસ અશ્વદળના તાલીમબદ્ધ અશ્વસવારના ‘હર હર મહાદેવ' ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું: વીર હમીરસિંહજી ગોહિલની પ્રતિમાથી સભાસ્થળ સુધી ભવ્ય અશ્વયાત્રા નીકળશેઃ તડામાર તૈયારીઃ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના નેતળત્વમાં ત્રણ દિવસથી સોમનાથ ખાતે અશ્વસવારો દ્વારા રિહર્સલ 3:04 PM IST
કોંગ્રેસની સરકારમાં જમીન અધિગ્રહણ પહેલાં પૂરતું વળતર ચૂકવી લોકોની સમંતિ લેવાનો કાયદો અમલમાં હતો: મુકુલ વાસનિક : હાલ વિકાસના નામે જમીન માલિકો પરેશાન, દાહોદમાં ભાજપ અને આપ ઉપર મુકુલ વાસનિકના આકરા પ્રહારો, રાજ્યમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખરાબ રોડ રસ્તા, આદિવાસી વિસ્તારની ઉપેક્ષા સહિતના અનેક પ્રશ્નો 10:18 AM IST
પોરબંદર સદ્ભાવના સેવા મંડળ દ્વારા ભાગવત સપ્તાહ 2:06 PM IST
રાવલના યુવાનનો ફાંસો ખાઇ આપઘાત1:34 PM IST
મોરબીમાં આયોજીત સરદાર કથામાં માનવ મહેરામણ ઉમટયો11:08 AM IST
પોરબંદર મેર સમાજ દ્વારા અમદાવાદમાં કાનાભાઇ એભાભાઇ મોઢવાડિયા આરોગ્ય ભવનનું રવિવારે લોકાપર્ણ : પોરબંદર જિલ્લામાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર જતા દર્દીઓ તથા તેમની સાથેના સ્વજનોને રહેવા અને ભોજન સુવિધા મળી રહે તે માટે દાતાઓના સહયોગ આરોગ્ય ભવનનું નિર્માણ કાનાભાઇ એભાભાઇ મોઢવાડિયા આરોગ્ય ભવન માત્ર મેર સમાજ નહિં પરંતુ તમામ સમાજના જરૂરિયાતમંદ દર્દીઓ અને તેના સ્વજનો માટે માનવતાનું સેવા કેન્દ્ર : રામદેવભાઇ મોઢવાડિયા1:40 PM IST
સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ : ગગન ગજાવતા શંખનાદ સાથે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ : કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં દિવ્ય પ્રારંભ : ગુજરાત ભરના 2500 ઋષિ કુમારો- બ્રાહ્મણોએ ભવ્ય જાપનો પ્રારંભ કર્યો ત્યારે અરબી સમુદ્ર કાંઠે અદભુત આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ: દેશભરમાંથી આવેલા દર્શનાર્થીઓ પણ ઓમકાર મંત્રોચ્ચારમાં મંત્રમુગ્ધ થયા : અગ્નિદેવતાની સાક્ષીએ સોમનાથમાં ગૂંજ્યા અખંડ ઓમકારનાદ : સોમનાથ મહાદેવની સાથે દેશભરના શિવાલયો ઓમકાર મંત્ર જાપથી ગુંજી ઉઠ્યા12:12 PM IST
રાપરમાં માનસિક વિકલાંગ સગીર દીકરી સાથે કાળજું કંપાવતી ઘટનામાં હેવાનિયતભર્યું દુષ્કર્મ આચરનાર બુટલેગર અંતે ઝડપાયો : હૃદયને હચમચાવતા દુષ્કર્મના આ બનાવમાં પોલીસ દ્વારા મોડી ફરિયાદ લેવાયાનો મુદ્દો ચર્ચામાં, શહેરભરમાં આ નિંદનીય કૃત્યની ચર્ચા અને ચકચાર પણ મહિલા કોંગ્રેસની જાગૃતિ અને દબાણ બાદ પોલીસ હરકતમાં આવી1:03 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઓએમજી....ટ્રમ્પ આવ્યા યુદ્ધના મૂડમાં અમેરિકા માટે ડ્રિમ મિલિટ્રી બનાવવા માટે સૈન્ય બજેટમાં ભરખમ વધારાની કરી જાહેરાત : ટ્ર્મપે દેશના સંરક્ષણ બજેટમાં ઐતિહાસિક વધારાની કરી જાહેરાત:આ નિર્ણયને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો:આ બજેટ ભારતના કુલ જીડીપીના લગભગ 36ટકા જેટલું છે 6:21 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
કાલથી વિમેન્સ પ્રીમિયર લીગઃ મુંબઇ ઇન્ડિયન્સ ફેવરીટ : વિમેન્સ પ્રીમિયર લીગની નવી સીઝન ૯ જાન્યુઆરીથી શરૂ થશે શરૂઆતના દિવસે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ રમાશે. હરમનપ્રીત કૌર હંમેશની જેમ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશીપ કરશે, જ્યારે સ્મૃતિ મંધાના આરસીબીની કેપ્ટનશીપ કરશે.3:41 PM IST
બોક્સ ઓફિસ પર રણવીર સિંહનો 'ધૂરંધર' ધડાકો: RRR અને KGF-2 ના રેકોર્ડ પત્તાની જેમ વિખેરાયા, 34મા દિવસે પણ કમાણીનો આંકડો જોઈને ટ્રેડ એક્સપર્ટ્સ હેરાન! : આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી 'ધૂરંધર' બની 2025 ની સૌથી મોટી બ્લોકબસ્ટર; ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો ખિતાબ મેળવ્યો, જાણો વર્લ્ડવાઈડ કલેક્શનના ચોંકાવનારા આંકડા8:26 PM IST
બોક્સ ઓફિસ પર ફરી ગુંજશે 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા: 'બોર્ડર 2' તોડશે લંબાઈના તમામ રેકોર્ડ, શું 200 મિનિટનો રનટાઈમ પ્રેક્ષકોને જકડી રાખશે? : સની દેઓલ અને વરુણ ધવનની 'બોર્ડર 2' હશે 3 કલાક અને 20 મિનિટ લાંબી; પુષ્પા 2 અને ધૂરંધરની જેમ લોંગ રનટાઈમ સાથે ઈતિહાસ રચવા તૈયાર, 23 જાન્યુઆરીએ થશે યુદ્ધનો આરંભ8:39 PM IST
પૂર્વ કોર્પોરેટર દિલીપભાઇ આ.સવાણીનો આજે જન્મદિવસ 11:12 AM IST
ગૃહ વિભાગના સંયુકત સચિવ ગોસાવી હર્ષિતનો જન્મદિન 12:14 PM IST































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































































































































