<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

જી.આઇ.ડી.સી.ના મુખ્‍ય વહીવટી અધિકારી પ્રવીણા ડી.કે.નો જન્‍મદિન

બોટાદ-કચ્‍છ સહિત પ જિલ્લામાં કલેકટર રહ્યા

રાજકોટ : ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના પ્રવીણા ડી.કે. (આઇ.એ.એસ.ર૦૦૯) નો જન્‍મ તા. ર૮-૧-૧૯૮૦ ના દિવસે થયેલ આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.  મુળ તામીલનાડુના વતની છે. ભૂતકાળના પોરબંદર સપ્‍લીમેન્‍ટરી મદદનીશ કલેકટર દાહોદ અને ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, બોટાદ-કચ્‍છ, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં જિલ્લા કલેકટર, રાજયના નગરપાલિકા નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. પાંચ જિલ્લાઓમાં કલેકટર તરીકે રહેવાનું માન તેમને મળ્‍યું છે. આઇ.એ.એસ. કેડરના સચિવ કક્ષાના અધિકારી છે. ફોન નં. ૦૭૯-ર૩ર મો. ૯૯૭૮૪ ૦૦૬૪૧ ગાંધીનગર.

(12:14 PM IST)