<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

તાજીયા અંતર્ગત ગુજરાતના પોલીસ તંત્રને એલર્ટ મોડમાં મૂકતા વિકાસ સહાય : રૂટ નિરીક્ષણ, રૂટમાં આવતા ધાર્મિક સ્‍થાનકો પર વિશેષ બંદોબસ્‍ત, વરસાદને કારણે પોલીસ બંદોબસ્‍તમાં વિક્ષેપ ન પડે તે માટે રેઈનકોટ સાથે રાખવા ખાસ તાકીદ રમજાનના પવિત્ર તહેવારો અંતર્ગત મુખ્‍ય પોલીસ વડા દ્વારા રાજ્‍યના ટોચના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્‍ફરન્‍સ દ્વારા તાકીદના આદેશો અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચ ડીસીપી, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડાના અનુભવ કામે લગાડતો અમદાવાદ સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, IB વડા તરીકે આખા ગુજરાતની તાસીરનો અનુભવ ધરાવતા સુરત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા જડબેસલાક સુરક્ષાચક્ર, રાજકોટમાં વર્ષથી શાંતિ છતાં સીપી બ્રજેશ ઝાએ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, સજ્જનસિંહ પરમાર અને જગદીશ બંગારવાને મહત્‍વની જવાબદારી સુપ્રત કરી વડોદરામાં બહારથી ૧ એસપી, ૭ dysp અને રેપિડ એકશન ફોર્સ સાથે લોખંડી બંદોબસ્‍ત ગોઠવતા સીપી નરસિંહમાં કોમાર11:33 AM IST

આકાશમાં ઉડતા, તુટતા અને હવામાં ઓગળી ગયેલા હવાઈ જહાજોના કદી ન ભુલી શકાય તેવા અતિ દર્દનાક ગોઝારા અકસ્‍માતોની ઝલક : એક અભ્‍યાસ મુજબ છેલ્લા ૭૮ વર્ષમાં દેશમાં પ૩ નાના મોટા પ્‍લેન ક્રેશના અકસ્‍માતો બનેલ : તેમાં અંદાજે ર૬પર માનવ જીંદગીનો ભોગ લેવાયેલ : જેમાં સામાન્‍ય નાગરીકોથી દેશની વિવિધ ક્ષેત્રની મહાન હસ્‍તીઓનો સમાવેશ થાય છેઃ જાણકારોના મતે અંદાજે પ્‍લેન ક્રેશમાં ર૪પર હેલીકોપ્‍ટર તુટી પડવાના કારણે ર૦૦થી વધુ જીવ ગયેલ હવાઈ જહાજ અને હેલીકોપ્‍ટર અકસ્‍માતમાં જાહેર જીવનના મોભીઓ અને વિવિધ ક્ષેત્રના મુલ્‍યવાન આગેવાનો ભોગ બનેલ : સંજય ગાંધી, માધવરાય સિધિંયા, આંધ્રના અતિ લોકપ્રિય મુખ્‍યમંત્રી રાજશેખર રેડી, જનરલ વીપીન રાવત, મહાન વિજ્ઞાની હોમી ભાભાઃ રાજકીય પંડિતોના મતે અતિ મોટા ગજાના રાજકીય નેતાના અકસ્‍માતે અવસાનથી દેશ અને રાજયના રાજકીય સમીકરણમાં વ્‍યાપક બદલાવ આવેલ છે પ્‍લેન અને હેલીકોપ્‍ટર ક્રેશ બનાવમાં એવા પણ અનેક નશીબદાર નેતાઓ છે કે જેમનો આબાદ બચાવ થયેલઃ મોરારાજી દેસાઈ- દેવેન્‍દ્ર ફડણવીશ-અશોક ગહેલોત- અમરીંદરસીંગ- અહમદ પટેલ જેવા નામો આ યાદીમાં હવાઈ જહાજ અકસ્‍માતમાં ગુજરાતે બે મુખ્‍યમંત્રી બળવંતભાઈ મહેતા ( ૧૯૬પ)ને વિજયભાઈ રૂપાણી (ર૦રપ) ગુમાવેલ : આ બંને મુખ્‍યમંત્રી સૌરાષ્‍ટ્રના સપુત હતા : બળવંતભાઈ મહેતાનું પ્‍લેન નાપાક પાકિસ્‍તાને ફુંકી મારેલ આકાશમાં ઉડાન ભર્યા બાદ વિવિધ દેશોના અંદાજે ૮૦થી વધુ નાના મોટા પ્‍લેન મુસાફરો સાથે ગુમ થયેલ : વ્‍યાપક શોધખોળ બાદ પણ આ વિમાનોનો કોઈ જ પતો આજદીન સુધી લાગેલ નથી વિજ્ઞાન પણ હેરાન 3:36 PM IST