News of Friday, 4th July 2025
ચોટીલામાંથી ૧.ર૬ કરોડનો દારૂ ઝડપાયો
એસ.એમ.સી. ત્રાટકી : ૮પ૯૬ દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૪ : ચોટીલા ખાતે ચાલતા દારૂના કટીંગમાં અચાનક એસએમસી ત્રાટકી હતી અને એક કરોડ ૨૬ લાખ ૧૦ હજારના મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ચોટીલા તાલુકાના ખરેડી ગામ ખાતે આવેલી નાગરાજ હોટલની સામેના ભાગમાં વિદેશી દારૂનું કટીંગ થવાની સંપૂર્ણ વાતની એસએમસી પાસે મળી હતી ત્યારે અચાનક એસએમસી તપાસમાં જતાની સાથે જ દારૂના કટીંગ સમયે કરોડો પાડવામાં આવ્યો હતો જ્યારે વિદેશી દારૂની બોટલ ૮૫૯૬ તેમજ વાહનો મળી અને એક કરોડ ૨૬ લાખ ૧૦ હજારનો મુદ્દામાલ જપ કરવામાં આવ્યો હતો ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપી વોન્ટેડ ૧૦ દિલીપભાઈ રામકુભાઈ ખાચર રહેવાસી નાની મોલડી ચોટીલા તાલુકો મહિન્દ્રા પીકઅપ નો ડ્રાઇવર નંબર જીજે૧૩ aw ૬૪ ૪૭ તેમજ મહેન્દ્ર પીકપ ષિં ૧૩ aw ૬૪ ૪૭ ના માલિક દિલીપ ધાંધલના શખ્સો આઈ એમ એપ એલ સપ્લાયર તેમજ બરોડા પાનના ઓફિસર એસવી ગલચર પીએસઆઇ એસએમસી દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
(3:43 PM IST)










