તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th July 2025
ડોક્ટર, પોલીસ, જજ બાદ હવે વાપી રેલ્વે સ્ટેશનથી નકલી TTE ઝડપાયો
રેલવે સ્ટેશન પર ભારે ભીડ વચ્ચે લોકો પાસેથી નકલી TTE ટિકિટ માંગતા ઝડપાયો: પોલીસે તેનું આઈકાર્ડ માંગતા પોલ ખુલી

ગુજરાતમાં ઘણા સમયથી નકલી અધિકારીઓ અને કર્મચારીઓ પકડાવાની ઘટનાઓ સતત વધી રહી છે. નકલીનો આ સિલસિલો હજુ યથાવત છે, નકલી કલેક્ટર, પોલીસ અધિકારી અને કોર્ટના જજ બાદ હવે નકલી વાપી રેલ્વે સ્ટેશનથી નકલી TTE ઝડપાયો છે. રેલવે પોલીસે નકલી TTEને ઝડપી પાડ્યો છે. વાપી રેલવે સ્ટેશન પર ભારે ભીડ વચ્ચે લોકો પાસેથી નકલી TTE ટિકિટ માંગતા ઝડપાયો હતો. પોલીસે તેનું આઈકાર્ડ માંગતા પોલ ખુલી ગઈ હતી.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
