તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd July 2025
ઉપરવાસમાં ભારે વરસાદને લઈને રંગમતી ડેમના પાટિયા ખોલાતા જામનગરના દરેડ ખાતે આવેલા ખોડીયાર મંદિર ફરતે વરસાદી પાણી જોવા મળ્યું હતું અને મંદિર જવાનો રસ્તો પણ જળમગ્ન બન્યો છે. (વિડીયો : કિંજલ કારસરીયા, જામનગર) : જુઓ વિડીયો

(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
