તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
ધોરાજી સરકારી હોસ્પિટલને ૧૦૦ બેડની બનાવવા માનવ સેવા યુવક મંડળની રજૂઆત
ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવતા ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી

ધોરાજી, તા.૪: ધોરાજીની હિરાબેન ઇશ્વરલાલ ગાંધી સરકારી હોસ્પિટલ ધોરાજી લોકો સહિતનાઓએ સમયમાં હોસ્પિટલ બનાવી સરકારને સોપી અને જણાવેલ કે ૧૦૦ બેડની કરવી પણ ૬૫ બેડની છે.
સમય જતા હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરો જેવાકે સર્જન ઓથોપેડીક એમ. ઓ.ની જગ્યા બાળકોના કલય તેમજ લાખો રૂા.ના સોનોગ્રાફી મશીન જે લોકોની સુવિધા માટે આઇ.પીગાંધી પરીવાર દ્વારા દાનમાં આપેલ પણ રેડીયોલોજીસ્ટ ડોકટરની લજીસ્ટની બદાત પડધરી તઇ ત્થા સોનોગ્રાફી મશીન જ નથી તો ધોરાજીની જનતા હેરાન થાય છે. ધોરાજી હોસ્પિટલમાં આરએમઓ કલાસ ૧ ની જગ્યાખાલી તેમજ વહીવટી અધીકારીની જગ્યા ખાલી છે. તેમજ લીફટ મેન ઇલેકટ્રીસેન અને લેબ આસિસ્ટન એકસરે આસીસ્ટન સહિતની જગ્યા ખાલી છે. જસદણ, કેશોદ, ગીર ગઢડા તેમજ રાકુડા હોસ્પિટલ થઇ ત્યાં૦ એ બધી હોસ્પિટલમાં ૩૦ નશીંગ સ્ટાફ છે. પણ ધોરાજીમાં ફકત ૧૫ જે ૫૦% સ્ટાફની ઘટ છે. એ જોતા ધોરાજીની જનતાને અન્યાય કહેવાય સાહેબશ્રી ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં મેડીકલ કોલેજે વધારે છે. છતા હિસાબે લોકોને ના છુટકે મોંઘીડાટ ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. તો આપ સાહેબને ન્રમવિનંતી ધરાોજી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરો અને સ્ટાફની તાત્કાલિક નિમણુંક કરવા માંગ કરી છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
