તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd July 2025
દાહોદના દેવગઢ બારિયામાં ચેનપુર ગામની પાનમ નદીમાં યુવક તણાયો : નદી પસાર કરતી વખતે નદીના વહેણમાં યુવક તણાયો: આ યુવક ચેનપુરથી રાણીપુરા ગામે જવા નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા.

(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
