Gujarati News

Gujarati News

અમારું નેતા બનવું જરૂરી નથી, જરૂરી એ છે કે ગુજરાતની સરકારી શાળા એક પ્રાઇવેટ શાળા કરતા સારી હોવી જરૂરી છે, ગુજરાતની સરકારી હોસ્પિટલ એક પ્રાઇવેટ હોસ્પિટલ કરતા સારી હોવી જોઈએઃ દિલ્હીમાં શિક્ષણ પર એટલું શાનદાર કામ થયું છે કે દિલ્હીની સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં વધુ શાનદાર બની છે: જો દિલ્હીમાં સારી શાળાઓ હોઈ શકે, મોહલ્લા ક્લિનિક હોઈ શકે, વીજળી ફ્રી હોઈ શકે, પંજાબમાં પણ હોઈ શકે, તો ગુજરાતમાં કેમ ન હોઈ શકે?: મનીષ સિસોદિયા: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પાટણ અને ઊંઝામાં જનસંવાદને સંબોધિત કરી : આમ આદમી પાર્ટીના 'બસ, હવે પરિવર્તનની જોઈએ' ના જનસંવાદમા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી પણ ઉપસ્થિત.. access_time 9:48 am IST