Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

રાજ્યના પોલિસ બેડામાં ફરજ બજાવતા અને ખાતાકીય મોડ 2માં પીએસઆઇ તરીકે પાસ થયેલા 383 બિન હથિયારી પીએસઆઈને ફાઈનલ નિમહુક સાથે અલગ અલગ જિલ્લામાં પોસ્ટીગ અપાયું

અમદાવાદ : રાજ્યના પોલિસ બેડામાં ફરજ બજાવતા અને ખાતાકીય મોડ 2માં પીએસઆઇ તરીકે પાસ થયેલા 383 બિન હથિયારી પીએસઆઈને  ફાઈનલ નિમણુંક સાથે અલગ અલગ જિલ્લામાં પોસ્ટીગ અપાયું છે

  રાજયમાં 383 બિન હથિયારી પીએસઆઈને  ફાઈનલ નિમણુંક સાથે અલગ અલગ જિલ્લામાં પોસ્ટીગ અપાયું છે જેની યાદી આ મુજબ છે

(7:26 pm IST)