Gujarati News

Gujarati News

તબીબ,મીડિયા વિગેરે માટે પોલીસ દ્વારા ખાસ સ્ટીકરો માટે કલર નક્કી: પોલીસ લોકડાઉનનો અમલ કડકાઈ થી કરાવે છે કે કેમ? હવે આડકતરૂ ક્રોસ ચેકીંગ : આશિષ ભાટિયા દ્વારા ડાયરેકટ રીપોર્ટ આપવા આઈબીને આદેશ અપાયા : લોકોનો જીવ બચાવવા માટે ઝઝુમી રહેલ પોલીસ સ્ટાફ માટે કોરોના જીવલેણ બની રહેતા,પોલીસ પરિવારોની રક્ષા માટે અમદાવાદ ડીસીપી અજય કુમાર ચોધરી જાતે ફોગીંગ મશીન સાથે પોલીસ લાઈનમાં પહોંચી ગયા : સાવધાન, પોલીસ દ્વારા નક્કી થયેલા કલર મુજબના, પોલીસ દ્વારા ઇસ્યુ થયેલા સ્ટીકર વગર નિષ્ણાંતો સીધા લોકોઅપ ભેગા, ગુજરાતમાં અમદાવાદથી અમલ, ડીસીપી ડો. હર્ષદ પટેલ અકિલા સમક્ષ માહિતીપ્રદ વિગતો વર્ણવે છે. access_time 3:28 pm IST

  • કાલે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આંશિક શાંત રહ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 452 અને ગ્રામ્યના 82 કેસ સાથે કુલ 537 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:36 pm IST

  • ચૂંટણીપંચનો મોટો નિર્ણય : કોરોના રીપોર્ટ વગર પ્રવેશ નહિં : પશ્ચિમ બંગાળ, આસામ સહિત ૫ રાજયોની ચૂંટણીના પરિણામો રવિવારે જાહેર થવાના છે ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેર કર્યુ છે કે કોઈપ્ણ વ્યકિતને કોરોનાનો નેગેટીવ રીપોર્ટ વગર મત ગણતરી મથકમાં પ્રવેશ આપવામાં આવશે નહિં access_time 4:10 pm IST

  • શેર બજાર : શેરબજારમાં તેજીઃ સેન્સેકસ ૮૦૦થી વધુ પોઇન્ટ અપઃ નીફટી ૧૪૮૦૦ ઉપર મુંબઇ : શેરબજારમાં આજે ટનાટન તેજી ર.૧પ કલાકે સેન્સેકસ ૮રપ પોઇન્ટ વધીને ૪૯૭૬૯ : નીફટી રર૧ પોઇન્ટ વધીને ૧૪૮૭૪ : ફાય. અને ઓટો શેર્સ ઉછળ્યાઃ ઇન્ડસ બેક ૯ર૦, કોટક બેક ૧૮૧૬, એસબીઆઇ ૩૬૩, બીએફ ઇન્વેસ્ટ ૩ર૧, સ્પંદના ૬૧પ, ટીવીએસ ૬૪ર, અરવિંદ ૬૮, ટીસીએસ ૩૧ર૧, એચસીએલ ટેક ૯રપ, હિન્દુ - ઝીંક ૩૦૮, અરવિંદ ૬૮ ઉપર છે. access_time 4:11 pm IST