Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગુજરાતમાં દરેક પ્રધાનો જે જિલ્લાના પ્રભારી હોય ત્યાં ૪ દિવસ રહેશે : કેબિનેટમાં મોટો નિર્ણય

ગાંધીનગર રાજ્યના દરેક પ્રધાનો પોતે જે જીલ્લાના પ્રભારી હોય ત્યાં ૪ દિવસ સતત હાજર રહી કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવાનું આને રાજ્ય સરકાર સાથે સંકલન કરી તે જીલ્લામાં  જે કંઈ જરૂરિયાત હોય તે પુરી પાડવાનું કામ કરવાનું રહેશે. રૂપાણી સરકારે કેબિનેટની મીટિંગમા મોટો નિર્ણય લીધો છે.

(3:08 pm IST)