Gujarati News

Gujarati News

  • મહારાષ્ટ્રમાં ફરી આજે ૬૬ હજારથી વધુ નવા કેસ નોંધાયા : ૮૯૫ મૃત્યુ થયા, પરંતુ સારી વાત એ છે કે ૬૮૭૦૬ લોકો સાજા થયા છે : આમ નવા કેસ કરતા સાજા થવાની સંખ્યા વધુ થઈ છે access_time 11:26 pm IST

  • હરિદ્વારમાં સવારથી કોરોના કર્ફ્યુ લાદી દેવાયો : ઉત્તરાખંડના હરિદ્વારમાં મહાકુંભ પૂર્ણ થતાવેંત આજે સવારથી કોરોના કરફયૂ લાદી દેવામાં આવ્યો છે, જે ૩ મે સુધી અમલમાં રહેશે. access_time 11:20 am IST

  • સુરત : પોલીસ દ્વારા મહિધરપુરા હીરા બજાર બંધ કરાવાયું : પોલીસ બંદોબસ્ત સાથે હીરા બજાર બંધ કરવા જાહેરાત : તમામ હીરા દલાલ ને હીરા બજાર છોડી દેવા સૂચના અપાઈ : સરકારના જાહેરનામાનો ભંગ થશે તો કાર્યવાહી થશે access_time 7:27 pm IST