Gujarati News

Gujarati News

  • હરિદ્વારમાં સવારથી કોરોના કર્ફ્યુ લાદી દેવાયો : ઉત્તરાખંડના હરિદ્વારમાં મહાકુંભ પૂર્ણ થતાવેંત આજે સવારથી કોરોના કરફયૂ લાદી દેવામાં આવ્યો છે, જે ૩ મે સુધી અમલમાં રહેશે. access_time 11:20 am IST

  • કાલે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આંશિક શાંત રહ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 452 અને ગ્રામ્યના 82 કેસ સાથે કુલ 537 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:36 pm IST

  • રાજકોટના કોઠારીયા રોડના લાલ પાર્ક વિસ્તારમાં ડી-માર્ટને ૫ મે સુધી સીલ કરાયુ ખરીદીમાં લોકો ઉમટતા સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા : ડે.કમિશ્નર સિંઘનાં માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી access_time 5:02 pm IST