Gujarati News

Gujarati News

  • કોવિડ દર્દીઓને ઓક્સિજન મળી શકે તે માટે મારુતિએ ફેક્ટરીઓ બંધ કરી મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તેની હરિયાણા ખાતેની ફેકટરીઓ બંધ કરવાની જાહેરાત કરી છે, જેથી મેડિકલ જરૂરિયાત માટે ઓક્સિજન પૂરો પાડી શકાય. access_time 12:06 am IST

  • મુંબઈમાં પાંચ હજાર નવા કોરોના કેસ મુંબઈમાં આજે રાત સુધીમાં ૪૯૬૭ નવા કોરોના કેસ નોંધાયા છે અને ૭૮ નવા મૃત્યુ નોંધાયા છે. access_time 12:06 am IST

  • ગુજરાત સરકાર વિનામૂલ્યે સ્મશાનમાં અંતિમવિધિ માટે લાકડાં આપશે : કોરોના સંક્રમણથી થતા મૃત્યુ અંગે લેવાયો નિર્ણય : વન વિભાગ વિનામૂલ્યે જલાઉ લાકડા સ્મશાનોમાં આપશે access_time 10:40 pm IST