Gujarati News

Gujarati News

  • મહારાષ્ટ્રમાં ફરી આજે ૬૬ હજારથી વધુ નવા કેસ નોંધાયા : ૮૯૫ મૃત્યુ થયા, પરંતુ સારી વાત એ છે કે ૬૮૭૦૬ લોકો સાજા થયા છે : આમ નવા કેસ કરતા સાજા થવાની સંખ્યા વધુ થઈ છે access_time 11:26 pm IST

  • સિરમ ઇન્સ્ટિટયૂટના અદાર પુનાવાલાને "વાઈ" કેટેગરીની સિક્યુરિટી આપવામાં આવી કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ વેક્સિનના ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટયૂટના સીઈઓ અદાર પુનાવાલાને વાય કેટેગરીની સિક્યુરિટી પૂરી પાડવાનો હુકમ કર્યો છે. access_time 7:38 pm IST

  • મુંબઈમાં પાંચ હજાર નવા કોરોના કેસ મુંબઈમાં આજે રાત સુધીમાં ૪૯૬૭ નવા કોરોના કેસ નોંધાયા છે અને ૭૮ નવા મૃત્યુ નોંધાયા છે. access_time 12:06 am IST