Gujarati News

Gujarati News

  • નવા નાણાં સચિવ તરીકે ટી વી સોમનાથન દેશના નવા નાણાં સચિવ તરીકે હાલના એક્સપેન્ડિચર સેક્રેટરી ટી વી સોમનાથનની નિયુક્તિ જાહેર થઇ છે. ન્યૂઝફર્સ્ટ access_time 9:20 pm IST

  • વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર યથાવત ચાલુ: દેશમાં કોરોના કેસોએ નવો રેકોર્ડ સર્જ્યો, ૨૪ કલાકમાં ૩,૬૦,૯૬૦ નવા કેસ,મૃત્યુનો પણ નવો વિક્રમ: ૩૨૯૩ નવા મોત: ૨,૬૧,૧૬૨ સજા થયા: બ્રાઝિલમાં ૭૬ હજાર: અમેરિકામાં ૫૨ હજાર: ફ્રાન્સમાં ૩૦ હજાર: જર્મનીમાં ૧૯ હજાર: ઇટલીમાં ૧૦ હજાર: રશિયામાં ૮ હજાર: અને કેનેડામાં ૬ હજાર: નવા કેસ નોંધાયા access_time 11:22 am IST

  • નાગાલેન્ડમાં બે અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત: નાગાલેન્ડ સરકારે 30 એપ્રિલથી 14મી મે સુધી લોકડાઉન લગાવ્યું : કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય access_time 12:38 pm IST