Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

સતત ત્રીજા દિવસે ટંકારામાં ટકા તોડી નાખે તેવો બરફના કરા સાથે તોફાની વરસાદ રમઝટ બોલાવી રહ્યો છે

રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારામા ટકો તોડી નાખે  એવા બરફના કરા અત્યારે સાંજે ૫ પછી પડ્યા. ગાજવીજ સાથે અનેક ગામડામાં વરસાદ પણ શરૂ.. સાવડી, સરાયા, નેસડા, જબલપુર, સજ્જનપર સહિતના ગામડામા માવઠું જોરદાર જામ્યુ છે. રીતસરની ભાગંભાગી મચાવી દે એવો પવન ફૂંકાય છે અને ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી રહેલ છે. (જયેશ ભટાસણા, ટંકારા)

 

સતત ત્રીજા દિવસે પણ ટંકારા ના ગામડા મા વરસાદ વિધ્ન બન્યો છે ડુંગળી નુ બી ઉનાળુ તલી જીન ઉધોગ ને ભારે નુકસાન

(5:46 pm IST)