Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ચીચોડાનું ચું ચું બંધ

રાજકોટમાં આજથી આંશિક લોકડાઉનનો અમલ શરૂ થતાં પોષ્ટીક પીણુ એવા શેરડીના રસના ચીચોડાનું ચું ચું પણ બંધ થઇ ગયું છે. શહેરમાં અમુક સ્થળોએ તો બારેમાસ શેરડીનો રસ મળતો રહે છે. પણ આજથી હવે ચીચોડા પણ નહિ ગાજે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:17 pm IST)