Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

શહેરમાં વધુ બે ખાનગી કોવિડ શરૂ કરવા તજવીજઃ જલારામ હોસ્પિટલ આઇ.સી.યુ.માં ૧૨ બેડ વધારાયા

રાજકોટઃ શહેરમાં વધુ બે કોવિડ હોસ્પિટલો શરૂ કરવા મ.ન.પા.માં મંજુરી મંગાવાઇ છેઃ ટૂંક સમયમાંજ યુનાઇટેડ અને નોવા એમ બે ખાનગી કોવીડ હોસ્પિટલો શરૂ થશેઃ આમ આ બે નવી હોસ્પિટલો શરૂ થયા બાદ શહેરમાં કુલ ૪૧ કોવિડ હોસ્પિટલો કાર્યરત  થશેઃ જલારામ હોસ્પિટલમાં આવેલ કોવિડ સેન્ટરમાં આઇ.સી.યુ.વિભાગમાં આજે વધુ ૧૨ બેડ શરૂ કરાયાનુ મ.ન.પાનાં આરોગ્ય વિભાગનાં સુત્રોએ જણાવ્યુ હતુ.

(4:25 pm IST)