Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

વલસાડ જિલ્લાના તાલુકામાં આજે ૧૧૯ નવા કેસો : વધુ ૬ ને ભરખી ગયો કોરોના

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી: કોરોના હાહાકાર યથાવત જણાય છે, સરકારના પ્રયત્નોની અસર નહિવત્ જણાય છે.
 આજે ૨૮ મી એપ્રીલ નાં રોજ જીલ્લા માં ૧૧૯ નવા કેસો આવેલ છે. અને ૬ દર્દીઓના દુઃખદ અવસાન થયેલ છે. જોકે આજે ૬૫ દર્દી ઓ સાજા થયેલ છે

(8:56 pm IST)