Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કોરોનાને કાબુમાં લેવા ભાજપ - કોંગ્રેસના ધારાસભ્યો - સાંસદોની ગાંધીનગર ખાતે બેઠક શરૂ

અમદાવાદ : ભાજપ - કોંગ્રેસ તમામ પક્ષોના ધારાસભ્યો અને સંસદ સભ્યોની સંયુકત બેઠકનો બપોરે ૪ વાગ્યે ગાંધીનગર સ્વર્ણીમ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યુ છેઃ ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે : અમદાવાદમાં બેકાબુ બનેલા કોરોનાને કઈ રીતે કાબુમાં લેવો તે અંગે રાજકારણને એક બાજુએ રાખી ભાજપ - કોંગ્રેસ બંને પક્ષના નેતા મીટીંગમાં વિસ્તૃત ચર્ચા કરશે : જે બીજા જીલ્લાઓ માટે મોટુ ઉદાહરણ બની રહેશે : આ પહેલા ૩.૩૦ વાગ્યે પ્રદીપસિંહ જાડેજા સ્વર્ણીંમ સંકુલ ૧ના દરવાજા પાસે ન્યુઝ એન્ડ મીડીયા રીલેશન શાખા, માહિતી ખાતા ખાતે પત્રકારોને ગાંધીનગરમાં મળી રહ્યા છે

(4:29 pm IST)