Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

એ.કે.રાકેશને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષનો હવાલો સુપ્રત

રાજકોટ,તા. ૨૮ : રાજ્ય સરકારે ગુજરાત ગ્રામ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઇ બેરાની મુદત પુરી થત તેના વધારાનો હવાલો પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે.રાકેશ (આઇ.એ.એસ)ને સુપ્રત કરેલ છે. આ બોર્ડ સરકારી યોજના મુજબ ગ્રામીણ ક્ષેત્રના લાભાર્થીઓ માટે આવાસો બનાવવાનું કાર્ય કરે છે.

(4:28 pm IST)