માર્ગ અકસ્માતમાં ઘાયલોને મળશે દોઢ લાખ સુધીની કેશલેસ સારવાર : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કરી નવી યોજનાની જાહેરાતઃ માર્ચ સુધીમાં દેશભરમાં લાગુ થશે : વાહન અકસ્માતમાં ઘાયલોને ૭ દિવસ સુધી પ્રતિ દુર્ઘટના પ્રતિ વ્યકિત ૧.પ૦ લાખ સુધીની કેશલેસ વિનામૂલ્યે સારવાર મળશે10:55 AM IST
અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલ જંગલની ભીષણ આગે પકડ્યું રોદ્ર સ્વરૂપ : 5ના મોત : 70 હજારથી વધુ લોકોએ ઘર છોડી ભાગવું પડ્યું : હોલીવુડ હિલ્સમાં પણ આગ ફાટી નીકળી છે, જેના કારણે હોલીવુડ બુલવર્ડ ઉપરના તમામ વિસ્તારોમાંથી લોકોને ખાલી કરાવવામાં આવ્યા : જૂઓ વિડીયો : આ સંદર્ભમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે લોસ એન્જલસમાં લાગેલી આગને ડોલરના સંદર્ભમાં અમેરિકન ઈતિહાસની સૌથી ભયાનક આગ ગણી શકાય8:59 AM IST
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પ્રિતેશ નંદીનું નિધન : અનુપમ ખેરે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી : 15 જાન્યુઆરી 1951ના રોજ બિહારના ભાગલપુરમાં જન્મેલા ફિલ્મ નિર્દેશક પ્રિતેશ નંદીએ 73 વર્ષની વયે મુંબઈમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા:હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું :પ્રીતિશે 40 થી વધુ પુસ્તકો પણ લખ્યા છે.11:55 PM IST
શાર્ક ટેન્ક ઈન્ડિયા-4: સૌથી મોટી ડીલ!:5 કરોડમાં વેચાઈ આખી કંપની:પીયૂષે કહ્યું- 'આ મારો અત્યાર સુધીનો સૌથી મોટો ચેક છે' : શાર્ક ટેન્ક ઇન્ડિયાની ચોથી સિઝનના ત્રીજા એપિસોડમાં એક સ્ટાર્ટઅપ આવ્યું જેની પ્રોડક્ટ્સે તમામ શાર્કને તેની પ્રશંસા કરવા મજબૂર કરી દીધા. આ સ્ટાર્ટઅપનું નામ NOOE છે એટલે કે ક્યારેય ઓડ કે ઈવન નહીં.11:46 PM IST
ચીનના 6ઠ્ઠી પેઢીના ફાઈટર પ્લેન ઉડાડવા પર વાયુસેના પ્રમુખે કહ્યું-અમારી પાસે હજુ 40 તેજસ એરક્રાફ્ટ પણ નથી : મિગ-21નું સ્થાન લેનાર તેજસ ફાઈટર એરક્રાફ્ટની ડિલિવરીમાં થતા વિલંબથી વાયુસેના પ્રમુખ પણ ચિંતિત :તેમણે અન્ય ઘણા વિકલ્પો અને ખાનગી ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો:તેમણે કહ્યું કે વિલંબ પછી ટેક્નોલોજીનો કોઈ ઉપયોગ થતો નથી9:54 PM IST
જામા મસ્જિદ વિ હરિહર મંદિર: મુસ્લિમ પક્ષે ચંદૌસી કોર્ટમાં સુપ્રિમકોર્ટના આદેશની નકલ આપી:આગામી તારીખ 5મી માર્ચ : સંભલમાં શાહી જામા મસ્જિદ વિ હરિહર મંદિરના કેસમાં બુધવારે સિવિલ જજ સિનિયર ડિવિઝન ચંદૌસીની કોર્ટમાં પ્રથમ સુનાવણી:જામા મસ્જિદના એડવોકેટ શકીલ વારસીએ કોર્ટમાં સુપ્રીમ કોર્ટના આદેશની નકલ રજૂ કરી5:17 PM IST
તમે ટ્વિટર ખરીદીને મોટો જુગાર લીધો: TED ચીફ ક્રિસ એન્ડરસને X પર એલોન મસ્કને પત્ર લખ્યો : TED ચીફ ક્રિસ એન્ડરસને સોશિયલ મીડિયાના માલિક ઈલોન મસ્કને એક ખુલ્લો પત્ર લખ્યો :ક્રિસે લખ્યું થોડીક અંશે ગભરાટ સાથે આ ખુલ્લો પત્ર ઇલોન મસ્કને પોસ્ટ કરી રહ્યો છું. તેણે ઈલોન મસ્કને ટેગ કરીને લખ્યું કે તેમનો પત્ર રચનાત્મક ભાવનાથી રજૂ કરવામાં આવ્યો છે. આ સાથે તેણે પોતાના પત્રમાં ઈલોન મસ્કને ઘણી સલાહ પણ આપી5:06 PM IST
તીવ્ર રિકવરી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી સપાટ બંધ : આઈટી, ઓઈલ અને ગેસ શેરોમાં ગ્રોથ જોવા મળ્યો : ભારે-અસ્થિર ટ્રેડિંગ સેશનમાં ભારતીય ઇક્વિટી સૂચકાંકો નિફ્ટી સાથે બંધ થયા : આર્થિક વૃદ્ધિના ધીમા અંદાજો અને ત્રીજા ક્વાર્ટરના ડેટા પહેલા સાવચેતીના કારણે બજારમાં અસ્થિરતા વધી : આજે લગભગ 1336 શેર વધ્યા , 2466 શેર ઘટ્યા અને 96 શેરમાં કોઈ ફેરફાર થયો નહી4:41 PM IST
મહિલાના શરીરને જોઈને ‘ફાઈન' કહેવું એ જાતીય સતામણી સમાન : કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે મહિલાના ‘શારીરિક બંધારણ' પર ટિપ્પણી કરવી એ જાતીય સતામણી હેઠળ સજાપાત્ર ગુનો ગણાશે :મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી ૨૦૧૩થી તેની વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો હતો અને પછી ૨૦૧૬-૧૭માં તેણે વાંધાજનક મેસેજ અને વોઇસ કોલ્સ મોકલવાનું શરૂ કર્યુ હતુ3:32 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ : કેનેડાથી લઈને ગાઝા બંધકોને છોડાવવા સુધી, ટ્રમ્પે રાષ્ટ્રપતિના શપથ લેતા પહેલા પોતાનો એજન્ડા જાહેર કર્યો : પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે વર્તમાન રાષ્ટ્રપતિના ઘણા નિર્ણયો બદલવાના સંકેત પણ આપ્યા : તેમણે જાહેરાત કરી હતી કે સત્તા સંભાળ્યા પછી તેઓ ગેસ અને તેલ માટે ઓફશોર ડ્રિલિંગ પરના પ્રતિબંધો પાછા ખેંચી લેશે10:00 AM IST
'કોઈ વળતર નહીં આપીએ, ઈચ્છો તેટલા દિવસ લાશ રાખો' : ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી પોલીસ અધિકારીનો વીડિયો વાયરલ ;જુઓ વિડિઓ : જંગલમાં લાકડાં લેવા ગયેલા એક યુવકની પોલીસે અટકાયત કરી અને તેને માર માર્યો,પોલીસ તેને તાબડતોબ નિગાસન સરકારી હોસ્પિટલ લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો,યુવકના મોતથી ગભરાઈ ગયેલી મજેઠ પોલીસ તેને છોડીને ભાગી ગઈ 4:04 PM IST
પોરબંદરમાં હેલિકોપ્ટર ક્રેશ ઘટનામાં શહીદ કેપ્ટનની પત્નીએ પતિની ચિતા પર મુકી છેલ્લી ચિઠ્ઠી, કહ્યું-આને જરૂર વાંચજો : સુધીરના લગ્ન 10 મહિના પહેલા થયા હતા; કાનપુરના શહીદ કેપ્ટન સુધીરની પત્ની આવૃત્તિએ તેમને એક ભાવનાત્મક પત્ર લખ્યો તે પત્ર તેના શહીદ પતિના બિયર પર મૂકીને તેણે કહ્યું કે તેણે તે વાંચવું જોઈએ.અમને તમારા પર ગર્વ છે.1:45 PM IST
ભુવનેશ્વરમાં18માં પ્રવાસી ભારતીય સંમેલનનો પ્રારંભ :વિદેશ મંત્રી અને ઓડિશાના સીએમએ કર્યું ઉદ્ધઘાટન : વડાપ્રધાન મોદી ગુરુવારે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ભાગ લેશે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે સમાપન સત્રની અધ્યક્ષતા કરશે: રાષ્ટ્રપતિ મુર્મુ પ્રવાસી ભારતીય સન્માન સાથે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરનારા વિદેશી ભારતીય સમુદાયના સભ્યોનું પણ સન્માન કરશે.11:53 AM IST
૨૦૨૬થી વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઃ ધોરણ ૧૧ અને ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ : શિક્ષણ મંત્રીએ આપ્યા સારા સમાચાર આગામી સત્રથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે, ધોરણ ૧૧ અને ૧૨માં પણ સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરી શકાય છે. વર્ષમાં બે બોર્ડ પરીક્ષાઓ CBSE બોર્ડની પરીક્ષા સાથે શરૂ થશે, પરંતુ અન્ય રાજય બોર્ડ દ્વારા પણ તેનો અમલ કરી શકે છે11:52 AM IST
ચૂંટણી વચનો માટે પૈસો છે, ન્યાયાધીશોના પગાર માટે નહીં...' દિલ્હી ચૂંટણી પહેલા સુપ્રીમકોર્ટે રાજ્યોને સખ્ત ઠપકો આપ્યો : સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોના પગાર અને પેન્શનના કેસોમાં વિલંબ માટે રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી : સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે જજોના પગાર સમયે આર્થિક સંકટ ઉભું થાય છે.11:12 PM IST
વર્ચ્યુઅલ ટોકન... માતા-પિતાની ચકાસણી પછી જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખુલશે :જાણો સરકારનો નવો નિયમ શું છે? : મોદી સરકારના નવા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) નિયમ હેઠળ, સગીરો માટે હવે સોશિયલ મીડિયા પર તેમના એકાઉન્ટ ખોલવાનું સરળ રહેશે નહીં. ખાતું ખોલાવતા પહેલા માતા-પિતાની સંમતિ જરૂરી રહેશે11:51 PM IST
.jpg)
આસ્થાની ડૂબકી......
.jpg)
પેટ કરાવે વેઠ.....
.jpg)
સરઘસ......
.jpg)
જળબમ્બાકાર.......

જોખમી સવારી.....
અકિલા સોશ્યિલ મીડિયારાજપીપળા હરસિધ્ધિ મંદિર સામે લારી મૂકવા કલેક્ટરના આદેશથી પટ્ટા પાડી ડીમાર્કેશન કરવામાં આવ્યું : જિલ્લા કલેકટર અને પાલિકાના ડેપ્યુટી કલેકટર પ્રોબેશનલ મુખ્ય અધિકારી દ્વારા કોઈની રોજીરોટી ના છીનવાય એ બાબતની કામગીરી કરાઇ:કોઈપણ રાજકીય નેતા કે અન્યના દબાણ ને વશ થયા વિના તંત્ર એ નિયમોનુસાર કામગીરી કરી11:38 PM IST
નરોડાની સોસાયટીમાં માથાકૂટ : બહેનની મદદે આવેલા ભાઈ-ભાભીનો મહિલા સહિત બે પર હુમલો: દંપતીની ધરપકડ : જાહેરમાં ગાળાગાળી કરતો હોવાથી કિંજલબેને ગાળો બોલવાની ના પાડતા રાહુલે કિંજલબેનને માર માર્યો:કિંજલબેનનો 15 વર્ષનો દિકરો શિવમ વચ્ચે છોડાવવા પડતા રાહુલ સાથે આવેલી તેની પત્ની પુજાએ શિવમનાં માથાનાં ભાગે ચપ્પુનો એક ઘા માર્યો8:41 PM IST
ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સામે ગ્રામજનોએ માંડ્યો મોરચો : ઘોઘંબા તાલુકાનું વિભાજન કરી ગોધરા અને દેવગઢ બારીયાના ગામોને ભેગા કરી અલગ ગુંદી તાલુકો બનાવવાની માંગણી કરી જેને લઈને ભાજપના આગેવાનોએ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વિરોધ કર્યો : કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના વતન ગુંદી ગામને તાલુકો બનાવવા માંગણી કરી ત્યારે હવે ઘોઘંબા તાલુકાના 33 ગામોના લોકોએ વિરોધ નોંધાવી કલેકટર અને ડીડીઓને આવેદનપત્ર આપ્યું4:51 PM IST
દિવાળી-ક્રિસમસ વેકેશનમાં અમદાવાદ એરપોર્ટ પર રેકોર્ડ બ્રેક મુસાફરો નોંધાયા : ૨૭૧૬૩ ફ્લાઇટસ ઓપરેટ કરવામાં આવી : એરપોર્ટ પરથી રોજે રોજ મુસાફરો અને ફ્લાઇટની સંખ્યામાં વધારો થઇ રહયો છે : ૨૨ ડિસેમ્બર સૌથી વ્યસ્ત દિવસ રહયો હતો : આ દિવસે અમદાવાદ એરપોર્ટ પર ૪૪૨૫૩ મુસાફરોના આવાગમન થયા હતા અને ૩૨૪ ફ્લાઇટસ ઓપરેટ કરવામાં આવી હતી9:56 AM IST
અને ઓરિસ્સા રાજ્યની પોલીસ સુરત પોલીસની આવડત પર આફ્રિન પોકારી ઉઠી : મેઝરમેંટ માપ ગુજરાતીમાં હોવાનો એક આધાર હોવાથી ઓરિસ્સા રાજ્યના ડીસીપી દ્વારા ગુજરાતનાં વિવિધ જિલ્લા સહિત સીપી અનુપમસિંહ ગેહલોતની વિશેષ મદદ માંગી હતી બે રાજ્યો વચ્ચેના સમન્વય અને અઘરા કેશ ઉકેલવાની અમારી ક્ષમતાની કસોટીમાં સીપીનું અભૂતપૂર્વ માર્ગદર્શનથી હત્યારા સુધી પાહોચ્યાઃ PCB પીઆઇ આર.એસ સુવેરા અદ્ભુત મર્ડર મિસ્ટ્રી અકિલા સમક્ષ વર્ણવે છે4:02 PM IST
”વોકલ ફોર લોકલ” અંતર્ગત ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ : આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે : ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તાલીમ વર્ગો યોજાયા3:50 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના ૫૬માં અધિવેશનમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ : વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે:નરેન્દ્ર ભાઈ મોદીનો સંકલ્પ કે, કોઇ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા ૧ લાખ જેટલા યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટે રાજનીતિમાં જોડવા: સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત ચાર વર્ષથી દેશમાં અગ્રણી છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 10:12 PM IST
સુરત માર્કેટિંગ યાર્ડમાંથી 2150 કિલો હાનિકારક રસાયણો હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી ચાઈનીઝ લસણ ઝડપાયુ : તંત્ર દ્વારા ચાઈનીઝ લસણના જથ્થાનો નાશ : આરોપીઓની શોધખોળ : ગુજરાતમાં દિવસેને દિવસે નકલીની ભરમાર જાણે વધતી જાય છે, નકલી ગરમ મસાલા, નકલી ઇનો, નકલી જીરુ, નકલી મીઠુ પછી હવે નકલી લસણ પકડાયુ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક4:06 PM IST
પથ્થર બોલતા હૈ....૧૨ વર્ષ ૧૦ હજાર ૭કિ.મી.ની યાત્રા સાથે ‘‘તપોભૂમિ(ગુજરાત)ગ્રંથ''નું વિમોચન : અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટ ચેનલ હેડ ડો.વિવેકકુમાર ભટ્ટ લિખિત ગ્રંથ મુખ્યમંત્રી ના હસ્તે થયું વિમોચનઃ સંતો મહંતો, કથાકારો અને વિવિધ મંદિરોના પૂજારીઓની ઉપસ્થિતિઃ ગુજરાતના ૩૦૦ જેટલા મંદિરો આધ્યાત્મિક આશ્રમો સહિતનો આ ગ્રંથમાં સચિત્ર સમાવેશ : ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ડીજીટલ વિડીયો ગ્રંથ કયુ આર કોડ સ્કેન કરતા જ વિડીયો પર માહિતી 10:29 AM IST
સ્વર સામ્રાજ્ઞી ડો. અશ્વિની ભીડેની રિયાઝી કંઠની મિઠાશ અને મુખની પ્રસન્નતાએ સંગીત રસિયાઓને આકંઠ આનંદ આપ્યો : રાજકોટની ઉભરતી કલાકાર કુ. વર્ણા જય સેવકે કરી રાગ મારુ બિહાગમાં સુંદર પેશકશ : સપ્તસંગીતિ ૨૦૨૫ સંગીત સમારોહના અંતિમ દિવસે પદ્મભૂષણ પં. અજય ચક્રબર્તીના કંઠે શાષાીય સંગીતના ઠુમરી અંગનો આસ્વાદ માણવા મળશે3:51 PM IST
મેટોડામાં લીમડાના ઝાડમાં બાઇક અથડાતાં અઢાર વર્ષના યુવાન શ્રીપાલનું મોતઃ પિત્રાઇ ભાઇનો બચાવ : મુળ રાજસ્થાનનો યુવાન દૂધ લેવા જવા નીકળ્યો ત્યારે અકસ્માત નડયોઃ રાજકોટમાં દમ તોડયો : અન્ય બે બનાવમાં સાવરકુંડલાના દેથળ ગામે અને સાયલાના ગઢવાળામાં લીમડાના ઝાડ પરથી પટકાતાં જગદીશ અને પંકજને ઇજાઃ ત્રણેય સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ3:05 PM IST
સાંઢિયા પુલનું કામ કયાં પહોંચ્યુ? તુષાર સુમેરાની સ્થળ મુલાકાત : સ્માર્ટ સિટી વિસ્તારમાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરના વિવિધ પ્રોજેકટ, અટલ સરોવર અને કટારીયા ચોકડી ખાતે કેબલ બ્રિજ સ્થળની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિસિપલ કમિશનર ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પમાં આવેલ શાળાના બિલ્ડીંગ સમારકામ અંગેની ફાઈલમાં સ્થળ પર જ ઓન ધ સ્પોટ સહી કરી ફાઈલનો નિકાલ કરાયો બાળકોને આપવામાં આવતા ભોજન અંગે પળચ્છા કરીઃ સ્કૂલના કોમ્પ્યુટર કલાસ અને સ્માર્ટ ક્લાસની મુલાકાત4:08 PM IST
૧ર મી તારીખે ઇશ્વરીયા નજીક ર૦ તથા ૪૦ કી.મી. અંતરની અશ્વદોડનું આયોજન : સવારે ૬ વાગ્યાથી ૧૧ વાગ્યા દરમિયાન અશ્વારો પોતપોતાના જાતવાન ઘોડાઓ સાથે ઉતરશે મેદાનમાં એન્ડયુરન્સ હરીફાઇ અલગ-અલગ ભૂપ્રદેશ અને હવામાનની વિવિધતાને આવરી લઇ યોજાય છે જેમાં અશ્વની શારીરીક ચુસ્તતા, શિસ્ત, સહનશકિત અને અશ્વારની કુશળતાની કસોટી થાય છે4:09 PM IST
…ઊંડા બોરમાં ફસાયેલી કચ્છની યુવતી ઈન્દ્રાને બચાવવાના અથાક પ્રયાસો છતાંયે મોત સામે જિંદગી હારી !! : મા બાપ વગરની ઈન્દ્રાને બચાવવા ૨૦૦ જણની ૩૫ કલાક દિવસ રાત મહેનત, ખાસ રાજુલાથી રોબોટ મંગાવાયો : બોરમાં પુખ્ત વયની વ્યક્તિ ફસાયાનો રાજ્યમાં પ્રથમ બનાવ :ગ્રીન કોરીડોર સાથે જેટ ઝડપે હોસ્પિટલ પહોંચાડાઈ9:36 AM IST
ગોંડલ યાર્ડમાં જીરાની ખરીદીના શ્રીગણેશ2:03 PM IST
રાજયના ૩૭ ડી.વાય.એસ.પી.ઓની સામુહિક બદલીઓ2:10 PM IST
નારી સ્વાભિમાન આંદોલન : કાલે અમરેલીમાં પરેશ ધાનાણીના ર૪ કલાકના ધરણા : કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો? નિર્દોષ દિકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા? આજે સાંજે અસલી પત્રની ચર્ચાનો ચોરો :અમરેલીના લેટર કાંડ મુદ્દે અબળાની આબરૂ બચાવવા આંદોલનના મંડાણઃ પીડીત પાયલને ન્યાય અપાવવાની જોરશોરથી માગ 3:42 PM IST
ઉડે જો આભમાં પતંગો તમારી , સંભાળજો એ આભમાં છે સવારી અમારી...: વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન : ઇજાગ્રસ્ત પક્ષીને નજીકના કોઇપણ સારવાર કેન્દ્ર પર પહોચાડવા અથવા વિસ્તાર મુજબના સારવાર કેન્દ્રોનો સંપર્ક કરવા વન વિભાગનો અનુરોધ : વન વિભાગનો હેલ્પ લાઇન નંબર ૧૯૨૬ અને ૮૩૨૦૦૦૨૦૦૦ અથવા વોટસઅપમા 'Karuna' ટાઇપ કરવાથી જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મેળવી શકાશે2:54 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
નાસાએ ડ્રેગનને લઈને આપી આ ચેતવણી6:44 PM IST
આઇટીબીપીની 33 ચોકીઓને ચીન સરહદે લાવવામાં આવી6:44 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
367 મેચ... વર્લ્ડ કપમાં બેવડી સદી ફટકારનાર કિવી સ્ટાર ખેલાડીએ નિવૃત્તિ લીધી: ઘણા રેકોર્ડ બનાવ્યા : ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી :ગુપ્ટિલે ન્યૂઝીલેન્ડ માટે કુલ 367 મેચ રમી :ODI ફોર્મેટમાં ન્યુઝીલેન્ડ માટે 2015 ODI વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 237 રન બનાવ્યા હતા.9:29 PM IST
દિગ્ગજ ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કાબિલ ૨' પર છવાયા અનિશ્ચિતતાના ઘેરા વાદળો: પ્રોજેક્ટને લઈને સર્જાયું મોટું સસ્પેન્સ : સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું છતાં શૂટિંગની તારીખો અને કાસ્ટિંગ અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા ફિલ્મનું ભવિષ્ય હવે રોશન પરિવારના હાથમાં; શું નવેસરથી આગળ વધશે આ સિક્વલ?10:55 PM IST














































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




























































































































































































































