તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
૧૬ વર્ષના સગીર છોકરાએ ૧૦ વર્ષની બાળકીને ફસાવી અપહરણ કર્યું: તેના પરિવારજનોએ પણ મદદ કરી: તમામની ધરપકડ : અરવલ્લી જિલ્લામાં એક ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ૧૬ વર્ષના સગીર છોકરાએ માત્ર ૧૦ વર્ષની બાળકીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસમાં આ સગીર છોકરાના માતા, કાકા કાકી અને બેન બનેવીની સંડોવણી પણ બહાર આવી છે, તમામની ધરપકડ થઈ ગઈ છે.

(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
